Video : દિલ્હી મેટ્રોમાં કપલ વચ્ચે મારામારી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
દિલ્હી મેટ્રો વિવાદનું બીજુ નામ બની ગઈ છે. ક્યારેક રોમાન્સ કરતુ કપલ તો ક્યારે બિકીની ગર્લને લઈને વિવાદમાં રહેલી મેટ્રોમાં હવે અક કપલ વચ્ચે મારામારીનો વીડિયો સામે આવ્યો છે.
વાયરલ વીડિયોમાં યુવક અને યુવતી દલીલ કરતા જોવા મળે છે. આ બબાલમાં અચાનક વણાંક આવે છે અને બન્ને વચ્ચે મારામારી શરૂ થઈ જાય છે. વીડિયોમાં યુવતી કહી રહી છેે કે આવો છોકરો કોઈને ન મળે. આમ કહ્યા બાદ યુવકને ગુસ્સે થતો જોઈ શકાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કપલ મેટ્રોની અંદર ઊભું છે. આ પછી થોડીવારમાં બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થાય છે અને તે દરમિયાન છોકરી છોકરાને જોરથી થપ્પડ મારી દે છે. છોકરી કહે છે કે મારી સાથે વાત પણ ન કર. આ દરમિયાન છોકરો પણ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે અહીંથી જા અને વાત ન કર.
આ પછી છોકરી ફરીથી છોકરાને થપ્પડ મારે છે અને તેને ચૂપ રહેવા કહે છે. આ પછી બંને એકબીજાને થપ્પડ મારે છે. આ પછી છોકરી કહે છે કે તે તેની માતાને કહેશે કે તારા જેવો છોકરો કોઈને ન મળવો જોઈએ. બધા આ તમાશો જોઈ રહ્યા છે. આ પછી મેટ્રોનો ગેટ ખુલે છે અને બંને બહાર નીકળી જાય છે.
આ ઘટના દરમિયાન કોઈએ વીડિયો શુટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. હવે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો છોકરી તો કેટલાક લોકો છોકરાને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
