OMG! બેંગલુરુના રસ્તા પર દેખાયો એનાકોંડા, જુઓ વીડિયો
[વીડિયો] આ તસવીર જોઇને જ આપ પહેલા તો આશ્ચર્યમાં પડી ગયા હશો. ખતરનાક અને ખુંખાર એનાકોંડા સાપ હાલમાં જ બેંગલુરુના માર્ગોમાં જોવા મળ્યો છે જેને જોઇને લોકોના હોશ જ ઉડી ગયા છે, આ એનાકોંડાના મોઢામાં લોહીથી લથપથ એક હાથ પણ હતો, જેને જોયા બાદ લોકાના ચહેરા સાવ પીળા પડી ગયા હતા.

જેથી રાજ્ય સરકારનું ધ્યાન રાજ્યની ખરાબ થઇ ચૂકેલા રસ્તાઓ પર પડી શકે. જે થોડાક જ વરસાદમાં નાળામાં ફેરવાઇ જાય છે, માર્ગો પર ખાડા પડી ગયા છે જેમાં પાણી ભરાઇ જાય છે અને જેના કારણે રાત્રે દુર્ઘટનાઓની સંભાવના ખૂબ જ વધી જાય છે અને કલાકો સુધી રસ્તાઓ પર ટ્રાફીક જામ લાગી જાય છે.
આપ જુઓ આ વીડિયોને....












Click it and Unblock the Notifications
