જર્મન બેકરી બ્લાસ્ટ કેસનો આજે ચુકાદો આવશે !
નવી દિલ્હી, 15 એપ્રિલ: 13 ફેબ્રુઆરી 2010માં પુણેના જર્મન બેકરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં સોમવારે કોઇ ચુકાદો આવી શકે છે. આ બ્લાસ્ટમાં 17 લોકોના મોત નિપજ્યાં હતા, જ્યારે 65 લોકો ઘાયલ થયા હતા. આ કેસનો મુખ્ય આરોપી હિમાયત બેગની ધરપકડ થઇ ગઇ છે પરંતુ હુમલાના અન્ય બે આરોપી હજુ સુધી ફરાર છે.
આ હુમલામાં અન્ય બે આરોપીઓમાંથી એક છે હમજા જે પુણે હુમલા ઉપરાંત અન્ય કેસમાં જોડાયેલો છે. હમજા વિશે કહેવામાં આવે છે કે તે મુંબઇ હુમલામાં સાથે પણ જોડાયેલ છે. તેને મુંબઇ હુમલાના માહિતી હતી. તેને લીધે તેને મુંબઇ હુમલાનું કાવતરું ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત 19 સપ્ટેમ્બરમાં દિલ્હીની જામા મસ્જિદ પાસે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો.

જો કે બોમ્બ ફૂટ્યો ન હતો, પરંતુ તેનો માસ્ટરમાઇન્ડ પણ હમજા જ હતો, 9 મે 2006ના રોજ મહારાષ્ટ્રના ઔરાંગાબાદમાં પોલીસે એક કાવતરાના નિષ્ફળ કર્યું હતું. જેમાં 10 એકે-47 રાઇફલો ઝડપી પાડી હતી. આ કાવતરાને પણ હમજા અંજામ આપવાનો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
