પંજાબના વાહનોમાં 1 ઓગસ્ટથી લાગશે આ ખાસ ટ્રેકિંગ ડિવાઈસ, માન સરકારે જણાવ્યુ મહત્વ
પંજાબમાં આવતા મહિનાથી પેસેન્જર સર્વિસ વાહનોમાં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ લગાવવામાં આવશે.
ચંદીગઢઃ પંજાબમાં આવતા મહિનાથી પેસેન્જર સર્વિસ વાહનોમાં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ લગાવવામાં આવશે. મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની સરકાર આ માટે તૈયારી કરી રહી છે. પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે આ અંગે અધિકારીઓને સૂચના આપી છે. એવુ કહેવામાં આવ્યુ છે કે પંજાબમાં 1 ઓગસ્ટ 2022થી બસ, મિની બસ અને ટેક્સી જેવા તમામ પેસેન્જર સર્વિસ વાહનોમાં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ (VLTD) સિસ્ટમ શરૂ કરવામાં આવશે. તેનાથી ઘણા ફાયદા થશે.

રાજ્યમાં સરકારે 'વન બસ વન પરમિટ'ને વાહન પોર્ટલ સાથે લિંક કરવાનો પણ નિર્ણય લીધો છે. મંત્રીએ કહ્યુ છે કે વાહન પોર્ટલ પર 'વન બસ વન પરમિટ' લાગુ થયા બાદ ઓટીપી સિસ્ટમ બંધ કરી દેવી જોઈએ. વાહનવ્યવહાર મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે આરટીઓ કચેરીની કામગીરીની સમીક્ષા માટે મળેલી બેઠકમાં અધિકારીઓને આ સૂચના આપી હતી. તેમણે કહ્યુ કે વાહન પોર્ટલ પર 'વન બસ વન પરમિટ' લાગુ થયા બાદ ઓટીપી સિસ્ટમ બંધ કરી દેવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
