UWW એ પહેલવાનોની ધરપકડ પર નિરાશા વ્યક્ત કરી , કુશ્તી સંઘને સંસ્પેન્ડ કરવાની વાત કરી
UWW releases statement on wrestlers protest: દુનિયામાં પહેલ વાનોની સર્વોચ્ચ સંસ્થાન યુનાઇટેડ વર્લ્ડ રેસલિગે હવે નિવેદન બહાર પડતા પહેલવાનો પર 28 મે ના રોજ કરવામાં આવેલ કાર્યવાહીની નિંદા કરી હતી. સોશિયલ મીડિયા પરએક લંમ્બાી પોસ્ટ કરતા UWW તરફથી બહાર પાડવામાં આવેલ નિવેદનમાં ભારતીય કુસ્તી સંઘને બર્ખાસ્ત કરવાની વાત કરવામાં આવી છે.

યુનાઇટેડ વર્લ્ડ રેસલિગની તરફથી ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બૃજભૂષણ સિહ પર ચાલી રહેલી તપાસ પ્રક્રિયાને લઇને નિરાશા વ્યક્ત કરવામાં આવી છે. સંસ્થાએ મામલામાં નિષ્પક્ષ તપાસ કરવાનો આગ્રહ રાખ્યો છે. 45 દિવસથી મામલાનુ નિરાકરણ નહી આવતા સંઘને સસ્પેન્ડ કરવાની વાત કરવામાં આવી છે.
આ સિવાય UWW ની તરફથી કહેવાામાં આવ્યુ છે કે, વિરોધ માર્ચમાં પહેલવાનોને પોલીસ દ્વારા ધરપકડ કરવુ ચિંતાજનક છે. આ સિવાય UWW પહેવાનોને અસ્થાયી રથી ડિટેન કરવાની ઘટનાની નિદા કરી હતી. યુનાઇટેડ વર્લ્ડ રેસલિગ આરોપોની નિષ્પક્ષ તપાસ કરવાનો પણ આગ્રહ કર્યો હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
