ત્રિવેન્દ્ર સિંહ રાવત બનશે ઉત્તરાખંડના CM, કાલે લેશે શપથ
56 વર્ષીય ત્રિવેન્દ્ર સિંહ રાવત ડોઇવાલા બેઠક પરથી ધારાસભ્ય છે અને હવે ઉત્તરાખંડના સીએમ બનવા જઇ રહ્યાં છે.
ઉત્તરાખંડ માં ભાજપ પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવવા જઇ રહી છે, આ સરકારની કમાન કોના હાથમાં રહેશે એનો નિર્ણય પણ લેવાઇ ચૂક્યો છે. રાજધાનીની પેસિફિક હોટલમાં મળેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અનુસાર પાંચ વર્ષ સુધી ત્રિવેન્દ્ર સિંહ રાવત ઉત્તરાખંડ સરકારનો કારભાર સંભાળશે.

ખાસ વાતો
- ઉત્તરાખંડના મુખ્યમંત્રીની રેસમાં બીસી ખંડૂડી, વિજય બહુગુણા, સતપાલ મહારાજ અને પ્રકાશ પંતનો પણ હતા, પરંતુ વરિષ્ઠ નેતાઓ દ્વારા ત્રિવેન્દ્ર સિંહ રાવતનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે.
- રાવત પહેલેથી જ અમિત શાહની નજીક હોવાનું મનાય છે.
- તેઓ શનિવારના રોજ મુખ્યમંત્રી પદની શપથ લેશે.
- શપથ ગ્રહણ સમારંભ પરેડ ગ્રાઉન્ડમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે થશે.
- શપથ ગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપ અધ્યક્ષ અમિત શાહની સાથે કેન્દ્ર સરકારના અન્ય મંત્રીઓ તથા ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે.
Trivendra Singh Rawat to take oath as Uttarakhand CM tomorrow. pic.twitter.com/T4eMu37x6P
— ANI (@ANI_news) March 17, 2017
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
