ફિલ્મ ‘છપાક'થી પ્રભાવિત ઉત્તરાખંડ સરકાર એસિડ એટેક પીડિતાઓને આપશે પેન્શન
વિવાદોમાં ઘેરાયેલી દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક'થી ઉત્તરાખંડ સરકાર ઘણી પ્રભાવિત થઈ છે.
વિવાદોમાં ઘેરાયેલી દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક'થી ઉત્તરાખંડ સરકાર ઘણી પ્રભાવિત થઈ છે. રાજ્યની મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી રેખા આર્યએ જણાવ્યુ કે અમારી સરકરા ટૂંક સમયમાં રાજ્યમાં એસિડ એટેક પીડિતો માટે પેન્શન યોજના શરૂ કરશે. તેમણે કહ્યુ કે અમે આના દ્વારા પીડિતોની મદદ કરવા ઈચ્છીએ છીએ જેનાથી તે સમ્માન સાથે જીવન જીવી શકે. આ હેઠળ પીડિતો 5-6 હજાર રૂપિયા પ્રતિ માસ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં એસિડ પીડિતોની સંખ્યા 11 છે.

તેમણે કહ્યુ કે મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારો પર રોક લાગે અને છોકરાઓને શિક્ષિત કરવા જોઈએ કે મહિલાઓ સાથે કેવો વ્યવહાર કરો. તેમણે ફિલ્મ પર ચાલી રહેલ કોન્ટ્રોવર્સી પર કહ્યુ કે આ એક કોઈના અસલી સંઘર્ષોની કહાની છે અને જો એ વ્યક્તિને કોઈ વાંધો ન હોય તો આને મુદ્દો ન બનાવવો જોઈએ. ઉલ્લેખનીય છે કે 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 'છપાક' બોક્સ ઑફિસ પર અત્યાર સુધી સરેરાશ પ્રદર્શન કર્યુ છે.
Uttarakhand Minister Rekha Arya: We've a proposal to provide a pension between Rs 7000 to Rs 10,000 per month to acid attack victims to help them be independent &financially strong. With this initiative, I believe that their life will be better. This will soon come into effect pic.twitter.com/lgoDrqRX84
— ANI (@ANI) 13 January 2020
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શના જણાવ્યા મુજબ ફિલ્મે પહેલા દિવસે 4.77 કરોડ રૂપિયાની સામાન્ય કમાણી કરી. જો કે ફિલ્મે બીજા દિવસે એટલે કે શનિવારે 6.90 કરોડ રૂપિયા કમાયા. આ રીતે ફિલ્મની અત્યાર સુધીની કમાણી 11.67 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ માટે ઘણી જગ્યાએ વિરોધ ચાલી રહ્યો છે જેની અસર ફિલ્મની કમાણી પર પણ પડી રહી છે. જો કે ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. 'છપાક'ને રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પુડુચેરીમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
