Joe Biden Visit Inida: 3 દિવસીય પ્રવાસ પર સપ્ટેમ્બરમાં ભારતી આવશે જો બાઇડન, જી20 બેઠકમાં લેશે ભાગ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ત્રણ દિવસીય પ્રવાસ પર ભારત આવશે. તે 7 થી 10 સપ્ટેમ્બર સુધી ભારતનો પ્રવાસ કરશે. આ દરમિયાન તે જી 20 ની બેઠકમાં ભાગ લેશે.

રોયટર્સની રિપોર્ટ અનુસાર વાહઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સિલિયને મંગળવારના બ્રિફિગમાં જણાવ્યુ હતુ કે, અમેરિકી રાષ્ટ્રપતિ જેો બાઇડન જી 20 દેશોના સમૂહના શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે 7 થી 10 સપ્ટેમ્બર સધી ભારતનો પ્રવાસ કરશે.
જણાવી દઇએ કે, ભારત અત્યારે 20 દેશોની અધ્યક્ષતા કરી રહ્યુ છે. આ ક્રમમાં ભારતની આગેવાનીમાં સપ્ટેમ્બરમાં જી 20 શિખર સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમા ઘણા દેશોના પ્રમુખો ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન જી 20 શિખર સમ્મેલનમાં ભાગ લેશે.
વ્હાઇટ હાઉસે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને આ વાતની પુષ્ટી કરતા જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ જો બાઇડન 7-10 સપ્ટેમ્બર દરમિયાન ભારતનો પ્રવાસ કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનની આ પહલો ભારત પ્રવાસ છે. જો બાઇડન સપ્ટેમ્બરમા ભારતની યાત્રા કરવા માટે ઉત્સાહીત છે. સાથે જ આ પહેલી ભારત યાત્રા છે. સાથ જ 2024 ભારત અમેરિકા સંબંધ માટે એક મોટુ વર્ષ થવા જઇ રહ્યુ છે. જી 20 બેઠકમાં ભાગ લેશે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
