મુંબઈ નોર્થ લોકસભા સીટથી ઉર્મિલા માતોંડકર ચૂંટણી લડશે, કોંગ્રેસે ટિકિટ આપી
બે દિવસ પહેલા જ કોંગ્રેસમાં શામિલ થનાર ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ નોર્થ સંસદીય ક્ષેત્રથી લોકસભા ચૂંટણી લડશે.
બે દિવસ પહેલા જ કોંગ્રેસમાં શામિલ થનાર ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ નોર્થ સંસદીય ક્ષેત્રથી લોકસભા ચૂંટણી લડશે. ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર બુધવારે કોંગ્રેસમાં જોડાઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા પછી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. રાહુલ ગાંધીએ ઉર્મિલા માતોંડકરનું પાર્ટીમાં સ્વાગત પણ પણ કર્યું હતું.

પહેલા પણ એવી ચર્ચા હતી કે કોંગ્રેસ ઉર્મિલા માતોંડકરને મુંબઈની કોઈ સીટથી લોકસભા ચૂંટણીની ટિકિટ આપી શકે છે. ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચુકેલી ઉર્મિલા માતોંડકરનું સક્રિય રાજનીતિમાં આ પહેલું પગલું છે.
Urmila Matondkar to contest from Mumbai North parliamentary constituency on a Congress ticket. #LokSabhaElections2019 pic.twitter.com/LrzBiAa5QF
— ANI (@ANI) March 29, 2019
છેલ્લા થોડા સમયથી ઉર્મિલા ફિલ્મોથી દૂર છે. 2016માં વેપારી મોહસિન અખ્તર સાથે લગ્ન કર્યા બાદ તે સાર્વજનિક જીવનમાં વધુ સક્રિય નહોતી. હવે તેણે રાજકારણમાં આવવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: જરા કોઈ તપાસ તો કરાવો, પીએમ મોદી ગાંજો તો નથી પીતાઃ સંજય સિંહ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
