UPSC Result: યૂપીએસસીનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, કનિષ્ક કટારિયાએ કર્યું ટૉપ
UPSCનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, કનિષ્ક કટારિયાએ કર્યું ટૉપ
નવી દિલ્હીઃ વર્ષ 2018માં લેવાયેલ યૂપએસસી સિવિલ સર્વિસની ફાઈનલ એક્ઝામનું પરિણામ જાહેર થઈ ગયું છે. યૂપીએસસીએ કેન્દ્રીય સેવાઓની સાથોસાથ ભારતીય પ્રશાસનિક સેવા, ભારતીય વિદેશી સેવા, ભારતીય પોલીસ સેવાના રિઝલ્ટ ઘોષિત કરી દીધાં. યૂપીએસસીમાં આ વખતે કનિષ્ક કટારિયાએ ટૉપ કર્યું છે. કનિષ્કે પોતાની સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા, બહેન અને પોતાની ગર્લફ્રેન્ડને આપ્યો છે. યૂપીએસસી પરિક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જોવા માટે તમે www.upsc.gov.in પર જઈ પોતાનું રિઝલ્ટ જોઈ શકો છે.

યૂપીએસસી મુજબ કનિષ્ક કટારિયાએ UPSC Civil Services Result 2018માં ટૉપ કર્યું છે, જ્યારે બીજા નંબર પર અક્ષત જૈન રહ્યા છે. જ્યારે જુનૈદ અહમદ ત્રીજા નંબર પર રહ્યા. આ પરીક્ષા માટે આ વર્ષે કુલ 759 ઉમેદવારોની પસંદગી થઈ હતી. જેમાં સામાન્ય કેટેગરીના 361, ઓબીસીના 209, એસસીના 128 અને એસટીના 61 ઉમેદવાર સામેલ છે.
યૂપીએસસી ટૉપર્સની યાદી
1. કનિષ્ક કટારિયા
2. અક્ષત જૈન
3. જુનૈદ અહમદ
4. શ્રવણ કુમાત
5. સૃષ્ટિ જયંત દેશમુખ
6. શુભમ ગુપ્તા
7. કર્નાટી વરુણરેડ્ડી
8. વૈશાલી સિંહ
9. ગુંજન દ્વિવેદી
10. તન્મય વશિષ્ઠ શર્મા
આ પણ વાંચો- ડિંપલ યાદવ આજે કન્નૌજ લોકસભા સીટથી નામાંકન કરશે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
