ગુંડાતત્વ છે મુલાયમસિંહ, આતંકવાદીઓ સાથે છે સંબંધ: બેનીપ્રસાદ

ગોંડામાં એક જનસભાને સંબોધી રહેલા બેનીપ્રસાદે મુલાયમસિંહ પર પ્રહારો કરતા જણાવ્યું કે 'જેટલું હું તમારા અંગે જાણું છું એટલું કોઇ નહીં જાણતું હોય. કમિશન ખાઓ અને પોતાના પરિવારને પણ ખવડાવો, પરંતુ બેની પ્રસાદ વર્મા એવું નહીં કરે. મુલાયમ સિંહ! તમે હંમેશા તમારા વિરોધીઓને દુશ્મનોની જેમ લીધા છે.' ત્યારબાદ તેમણે જણાવ્યું કે અપરાધ અને છેતરપીંડી તમારો ધંધો છે. મુલાયમસિંહ પ્રદેશ માટે શાપ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક સમય હતો જ્યારે બેની પ્રસાદ અને મુલાયમસિંહ યાદવ એકબીજાની ખાસા નજીક હતા.
બોલતા-બોલતા બેની પ્રસાદ વર્માએ બસપા સુપ્રીમો સાયાવતી પર પણ હુમલો કરી દીધો. બેની પ્રસાદે જણાવ્યું કે 'માયાવતી લૂંટેરી હતી, પરંતુ આ લૂંટેરો અને ગુંડો બંને છે. કેવી રીતે બચાવશો તમારા પ્રદેશને?' જે વખતે બેની પ્રસાદ વર્મા આ બધું કહી રહ્યા હતા, અત્રે ઉપસ્થિત જનતા હંસતા હસતા તાળીઓથી તેમને વધાવી રહી હતી.
બેની પ્રસાદે છેલ્લે છેલ્લે હદ પાર કરતા જણાવ્યું કે 'મુલાયમસિંહ યાદવના ત્રાસવાદીઓ સાથે સંબંધો છે. મને મરાવશો તો 100 બેની પ્રસાદ પેદા થઇ જશે.' જોકે મુલાયમસિંહ બેની પ્રસાદના આરોપોના શું જવાબ આપે છે એ હવે જોવાનું રહ્યું. બેનીપ્રસાદે આ પહેલા પણ ઘણા નેતાઓ પર આવી તીખી ટીપ્પણી કરી ચૂક્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
