બસ પર પડ્યો હાઇટેન્શન વાયર, 12ના મોત, 32 દાઝ્યા

વાયર પડવાના કારણે બસમાં કરન્ટ પ્રસરી ગયો અને સ્પાર્કિંગ થવાના કારણે બસમાં આગ લાગી ગઇ. જેમાં 12 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે 32 લોકો દાઝ્યા હતા. દાઝેલા લોકોને પહેલા સીએચસી અને પછી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. નોંધનીય છે કે મંગળવારે ચાર વાગે જહાનાબાદથી ફતેહપુર જવા માટે આ બસ ઉભી હતી.
ચાલકે બસને જેવી રિવર્સમાં લીધી કે તે હાઇ ટેન્શન લાઇન સાથે અથડાઇ અને જોરદાર સ્પાર્ક સાથે વાયર તૂટીને બસ પર પડ્યો. જેના કારણે બસમાં આગ લાગી ગઇ. બસમાંથી કૂદને 10 લોકો જીવ બચાવવામાં સફળ રહ્યાં. સબ સ્ટેશનમાંથી જ્યાં સુધી વિજ કનેક્શન કાપવામાં આવ્યું ત્યાં સુધીમાં બસમાં આગ લાગી ગઇ હતી. બસમાં ફસાયેલા લોકો મદદ માટે બુમો પાડી રહ્યાં હતા, પરંતુ બહાર ઉભેલા લોકો તેમને બચાવવા અસમર્થ હતા. કનેક્શન કપાયા પછી લોકોએ કાચ તોડીને બસમાં ફસાયેલા લોકોને બચાવવા મદદ કરી પરંતુ ત્યાં સુધીમાં 12 લોકોના મોત નિપજી ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
