બળાત્કાર વિરોધી બિલ પર આજે કેબિનેટમાં થઇ શકે છે ચર્ચા

આ બિલમાં આ જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ અધિકારીક પદ પર બેઠેલ વ્યક્તિ જો બળાત્કારનો ગુનેગાર પુરવાર થયા છે તો તેને પોતાનું આખુ જીવન જેલમાં વિતાવવું પડશે. અધ્યાદેશમાં આ લોકો માટે વધુમાં વધુ સજા ઉંમરકેદની રાખવામાં આવી છે.
આ નવું બિલ ગત ડિસેમ્બરમાં લોકસભામાં રજૂ ફોજદારી કાયદો, સુધારો, બિલ-2012નું સ્થાન લેશે. બીજી તરફ કાનૂન મંત્રી અશ્વિન કુમારે આશા વ્યક્ત કરી છે કે સરકાર આ બિલને બજેટ સત્રના પહેલા ચરણમાં પાસ કરાવવામાં સફળ રહશે. તેમને કહ્યું હતું કે પ્રસ્તાવિત કાયદામાં વૈવાહિક બળાત્કારને મુકવામાં આવ્યો છે કારણ કે સરકાર આ મુદ્દે ચર્ચા કરવા ઇચ્છે છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
