આસારામનું વધુ એક કારનામું, અજ્ઞાત મહિલાએ કર્યો પત્ની હોવાનો દાવો
જોધપુર, 18 ફેબ્રુઆરી: સંત આસારામના ખરાબ દિવસો પુરા થવાનું નામ લેતાં જ નથી. કિશોરી સાથે યૌન શોષણના આરોપમાં જેલમાં બંધ આસારામની સામે નવી મુસિબત આવી ગઇ છે. કોર્ટના સમક્ષ હાજર થઇ અજ્ઞાત મહિલાએ પોતાને આસારામની પત્ની હોવાનો દાવો રજૂ કર્યો હતો. જોધપુર કોર્ટમાં પહોંચી મહિલાએ દાવો કર્યો કે તે આસારામની પત્ની છે.
જો કે કોર્ટમાં આવેલી મહિલાના લગ્ન જોધપુરમાં થયા છે અને તેને આસારામ વિરૂદ્ધ કોઇપણ પ્રકારના યૌન શોષણનો કેસ દાખલ કરાવ્યો નથી, પરંતુ તેને પોતે આસારામની પત્ની હોવાનો દાવો કર્યો છે. એવામાં આ પ્રકારે તેનું કોર્ટમાં પહોંચવાની મંશા હજુ સુધી સ્પષ્ટ થઇ શકી નથી અચાનક તે આસારામ વિરૂદ્ધના કેસમાં સામેલ થઇ ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ પર દુષ્કર્મ, ધમકી, ગેરકાયદેસર રીતે બંધી બનાવી રાખવાનો, મહિલા સાથે દુષ્કર્મ કરવાના ઉદ્દેશ્યથી તેના પર બળ પ્રયોગ અથવા આપરાધિક હુમલો કરવાનો આ ઉદ્દેશ્યથી ભાવ-ભંગિમા બનાવવાનો તથા કાવતરું રચવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આસારમ પર એક 16 વર્ષની છોકરી સાથે પોતાના આશ્રમમાં દુષ્કર્મ આચરવાનો આરોપ છે. ત્યારબાદ આસારામને મધ્ય પ્રદેશના ઇન્દોર સ્થિત તેમના આશ્રમમાંથી ધરપકડ કરી એક સપ્ટેમ્બરના રોજ જોધપુર લાવવામાં આવ્યા હતા. આસારામ અહીં બે સપ્ટેમ્બરથી જોધપુરની સેન્ટ્રલ જેલમાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
