ગોરખપુર: બે એક્સપ્રેસ ટ્રેનો વચ્ચે ટક્કરમાં 11ના મોત, 50 ઘાયલ
ગોરખપુર, 1 ઓક્ટોબર: ઉત્તર પ્રદેશના ગોરખપુરની પાસે મોટો અકસ્માત સર્જાયો છે. બે એક્સપ્રેસ ગાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. આ અકસ્માતમાં બરૌની એક્સપ્રેસની કૃષક એક્સપ્રેસની વચ્ચે ટક્કર થઇ. અકસ્માત ગોરખપુરના નંદનગરમાં સર્જાર્યો. અકસ્માતમાં બરૌની એક્સપ્રેસની 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ ભયાનકમાં 10 લોકોના મોત નિપજ્યાં છે. તો બીજી તરફ 50થી વધુ લોકો ગંભેર રીતે ઘાયલ થયા છે.
અકસ્માત ગોરખપુર કૈંટ રેલવે સ્ટેશન પાસે મંગળવારે રાત્રે 10: 27 મિનિટે સર્જાયો હતો. બધા ઇજાગ્રસ્તોને જિલ્લા સરકારી હોસ્પિટલમાં અને ગોરખપુર મેડિકલ કોલેજમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

અકસ્માત બાદ ઉત્તર પ્રદેશ સરકારે મૃતક માટે 2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી તો બીજી તરફ ઇજાગ્રસ્તોને સારવાર માટે 50-50 હજાર રૂપિયાના ભંડોળની જાહેરાત કરી દિધી છે. રેલવેએ હેલ્પ લાઇન નંબર 0551-2201796
0551-2201796 જાહેર કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
