દિલ્હી ફરી લજ્જીત: ચાલતી કારમાં ગેંગરેપ, 3ની ધરપકડ
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી: રેપ કેપિટલના નામથી બદનામ થઇ ચૂકેલી દિલ્હીમાં ફરી ગેંગરેપની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. આઉટર ડિસ્ટ્રિક્ટના શાહબાદ ડેરીમાં એક યુવતીને કારમાં ખેંચી લીધી અને પછી તેની સાથે ચાલતી કારમાં જ સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું.
ગેંગરેપ પીડિતા યુવતી તેના પતિ સાથે પટેલ નગર વિસ્તારમાં રહે છે. તેમનું શાહબાદ ડેરી વિસ્તારમાં તેમનું પોતાનું મકાન છે, જ્યા રહેલા ભાડુઆતો પાસે તે ભાડું લેવા ગઇ હતી. આરોપીઓએ ઘટના બાદ યુવતીને શાહબાદ ડેરી વિસ્તારમાં જ ફેંકી દીધી.
મેડિકલમાં બળાત્કારની ખરાઇ થયા બાદ સીનિયર પોલીસ ઓફિસરના નિર્દેશના આધારે લોકલ પોલીસે ફરિયાદ દાખલ કરીને ત્રણેય આરોપીઓને હરિયાણાના સોનીપત વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા. ગેંગરેપની ઘટનાને અંજામ આપવા ઉપયોગમાં લેવાયેલી કારને પણ પોલીસે જપ્ત કરી લીધી છે.
સીનિયર પોલીસ ઓફિસરે જણાવ્યું કે પીડિત યુવતીની ઉંમર લગભગ 24 વર્ષની છે. ગેંગરેપ પીડિતા યુવતી તેના પતિ સાથે પટેલ નગર વિસ્તારમાં રહે છે. તેમનું શાહબાદ ડેરી વિસ્તારમાં આવેલું મકાન તેમણે ભાડે આપેલું છે, જ્યાં તે ભાડું લેવા ગઇ હતી. દરમિયાનમાં આરોપીઓએ તેનું અપહરણ કર્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
