ગૂગલની ટોપ 10 ગુનેગારોની યાદીમાં નરેન્દ્ર મોદીનું નામ
નવી દિલ્હી, 3 જૂન: એક મોટી ચોંકાવનારી બાબત ગૂગલ સર્ચ એન્જિનમાં સામે આવી છે. દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિનમાં આપ જ્યારે ટોપ ક્રિમિનલ્સ ઇમેજ સર્ચ કરશો તો આ લિસ્ટમાં આપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પણ દેખાશે. બની શકે છે કે આપને ગુસ્સો પણ આવે કે જે લિસ્ટમાં દાઉદ ઇબ્રાહિમ, ઓસામા બિન લાદેન, અલ-ઝવાહરી જેવા ગુનેગારનો સમાવેશ થાય છે તે લિસ્ટમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીના નામનો પણ સમાવેશ થાય છે.

pic.twitter.com/YqLN82iBGW
Shocking
— digvijaya singh (@digvijaya_28) June 3, 2015 ગૂગલ સર્ચમાં મોદીનું નામ ગુનેગારોની સૂચિમાં બતાવ્યા બાદ તેની વિરુદ્ધ ટ્વિટર પર વોર છેડાઇ ગયું છે. #top10criminals બુધવારે ટ્વિટરના ટોપ ટ્રેંડમાં સામેલ થઇ ગયું હતું, હાલમાં ગૂગલે આ અંગે કોઇ નિવેદન આપ્યું નથી.
|
દિગ્વિજય સિંહ
દિગ્વિજય સિંહે ટ્વિટર પર રોષ વ્યક્ત કર્યો.
|
સંજય ઝા
સંજય ઝાએ કહ્યું કે મોદીનું નામ આ સૂચિમાં ચોંકાવનારુ છે.
|
રાજદીપ સરદેસાઇ
રાજદીપ સરદેસાઇએ શું કહ્યું વાંચો...
|
મોદીના સંપર્કો
આ પોસ્ટ પણ રસપ્રદ છે, જ્યારે મોદી આસારામના સંપર્કમાં હતા.
|
#top10criminals
ગૂગલ સર્ચમાં મોદીનું નામ ગુનેગારોની સૂચિમાં બતાવ્યા બાદ તેની વિરુદ્ધ ટ્વિટર પર વોર છેડાઇ ગયું છે. #top10criminals બુધવારે ટ્વિટરના ટોપ ટ્રેંડમાં સામેલ થઇ ગયું હતું, હાલમાં ગૂગલે આ અંગે કોઇ નિવેદન આપ્યું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
