Tripura Election Result 2023 : ત્રિપુરામાં ભાજપનું કમબેક, શું સરકાર બનાવી શકશે BJP?
Tripura Election Result 2023 : અગરતલામાં મુખ્યમંત્રી માણિક સાહાના નિવાસસ્થાને મીઠાઈઓ વહેંચવામાં આવી રહી છે. કારણ કે, ભાજપ 60 માંથી 33 બેઠકો પર આગળ છે.
Tripura Election Result 2023 : ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરવા જઇ રહી છે. શરૂઆતમાં ભાજપને અન્ય પાર્ટી ટક્કર આપી રહી હતી. જેમાં લેફ્ચ અને કોંગ્રેસના ગઠબંધને ભાજપનું મન ખાટું કર્યું હતું. 16 બેઠક પર લેફ્ટ-કોંગ્રેસ આગળ ચાલી રહી છે. આવામાં ટિપાર મોથા પાર્ટી રાજ્યમાં કિંગમેકર તરીકે સામે આવી શકે છે.

ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડમાં ભારતીય જનતા પાર્ટી 33ના આંકડા સાથે બહુમતી પર પહોંચી ગઈ છે, પરંતુ ડાબેરી અને કોંગ્રેસ ગઠબંધનને બે વર્ષ પહેલા ત્રીજા સ્થાને આવેલી પાર્ટી તરફથી સખત લડાઈનો સામનો કરવો પડી રહ્યો છે. ટિપરા મોથા 11 સીટો પર આગળ ચાલી રહી છે.
11 બેઠકો પર આગળ ટિપરા મોથા પાર્ટી
ચૂંટણી પંચના તાજેતરના ડેટા મુજબ, ભાજપ 33 બેઠકો પર આગળ છે, ડાબેરીઓ 11 અને કોંગ્રેસ 4 બેઠકો પર આગળ છે, જ્યારે ટિપરા મોથા 11 બેઠકો પર આગળ છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે, તો બંને ભાજપે ડાબેરી પક્ષો સાથે મળીને ટિપરા મોથા પાર્ટીના નેતા પ્રદ્યોત દેબબરમન સાથે સંપર્ક શરૂ કર્યો છે. પાર્ટીના પ્રવક્તા અનુસાર, તેઓ જે પાર્ટી પર વિશ્વાસ કરશે તેની સાથે જશે.
#TripuraElection2023 : चुनाव आयोग के आंकड़ों के अनुसार भाजपा 28 सीटों पर, त्रिपरा मोथा पार्टी 11 सीटों पर, कांग्रेस 6 सीटों पर आगे चल रही है और भारतीय कम्युनिस्ट पार्टी (मार्क्सवादी) 11 सीटों पर आगे चल रही है। मतों की गिनती अभी जारी है। pic.twitter.com/FxiTNgLlS5
— ANI_HindiNews (@AHindinews) March 2, 2023
બે વર્ષ પહેલા બનેલી પાર્ટીએ બગાડ્યો ખેલ
ઉલ્લેખનીય છે કે, પ્રદ્યોત કિશોર માનિક્ય દેબબર્માની ટિપરા મોથા પાર્ટી, જે તેની પ્રથમ ચૂંટણી લડી રહી છે, તે અત્યાર સુધી તમામ પક્ષોની રમત બગાડી રહી છે. બે વર્ષથી રાજકારણમાં પ્રવેશેલી પાર્ટી હવે અન્ય પક્ષો માટે મુસીબત બની ગઈ છે. ગ્રેટર ટીપેરાલેન્ડની માંગએ આ પક્ષને આદિવાસી જનતામાં લોકપ્રિય બનાવ્યો હતો. જેને લઈને ભાજપને પક્ષ તરફથી જોરદાર ટક્કર મળી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
