વાંચો 27 નવેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો મુઝફ્ફરપુરમાં એક ઓવર બ્રીજ માલગાડી પર પડ્યો હતો, જેમાં 6 લોકોને ઇજા પહોંચી હતી. રાજકારણ અંગે વાત કરવામાં આવે તો રાજસ્થાનના સિકારમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા એક ચૂંટણી સભા સંબોધવામાં આવી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

ગેટવે પાસે બલૂન

ગેટવે પાસે બલૂન

મુંબઇમાં ગેટવે પાસે બૂલનનો વ્યાપાર કરી રહેલો વ્યાપારી.

ઇન્ડિયા-ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર

ઇન્ડિયા-ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર

નવી દિલ્હીમાં દિલ્હી પેવેલિયન ખાતે ઇન્ડિયા-ઇન્ટરનેશનલ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા લોકોની ચહલ-પહલ જોઇ શકાય છે.

શેરડીની ખેતી કરતા ખેડૂતોનો વિરોધ

શેરડીની ખેતી કરતા ખેડૂતોનો વિરોધ

વિવિધ માંગો સાથે મોરાદાબાદમાં શેરડીની ખેતી કરતા ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

મહિલાના હાથમાં એકે 47

મહિલાના હાથમાં એકે 47

પટણામાં 65માં એનસીસી ડેની ઉજવણી દરમિયાન હાથમાં એકે 47 પકડીને ઉભેલી મુસ્લિમ મહિલા.

સોનિયાને મળી રહેલા મહિલા સમર્થકો

સોનિયાને મળી રહેલા મહિલા સમર્થકો

રાજસ્થાના સિકારમાં એક ચૂંટણી સભા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને મળી રહેલા મહિલા સમર્થકો.

માલ ગાડી પર પડ્યો ઓવર બ્રીજ

માલ ગાડી પર પડ્યો ઓવર બ્રીજ

મુઝફ્ફરપુરમાં એક માલગાડી પર ઓવર બ્રીજ પડ્યો હતો. જેમાં છ લોકોને ઇજા પહોંચી છે.

રાજસ્થાનમાં સોનિયા ગાંધીની રેલી

રાજસ્થાનમાં સોનિયા ગાંધીની રેલી

રાજસ્થાનના સિકારમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા એક ચૂંટણી સભાને સંબોધવામાં આવી હતી.

અગરતાલામાં ઘર સળગ્યું

અગરતાલામાં ઘર સળગ્યું

અગરાતાલામાં એક ઘરમાં આગ લાગી હતી. સળગી ગયેલા ઘર પાસે રુદન કરી રહેલી મહિલા.

જોધપુરની મુલાકાતે બ્રુના અબ્દુલ્હા

જોધપુરની મુલાકાતે બ્રુના અબ્દુલ્હા

બૉલીવુડ અભિનેત્રી બ્રુના અબ્દુલ્હા જોધપુરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચી હતી.

ઇવેન્ટમાં સચિનની હાજરી

ઇવેન્ટમાં સચિનની હાજરી

મુંબઇમાં એક ઇવેન્ટમાં ભારતીય ટીમના મહાન ક્રિકેટર સચિને તેંડુલકરે હાજરી આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X