વાંચો 22 નવેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો ન્યુયોર્કમાં લેખક સલમાન રશ્દીનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજકારણ અંગે વાત કરવામાં આવે તો કોંગ્રસ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા રાજીવ ગાંધી જીવદયાની યોજનાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિક્લાંગો દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

મતદાન જાગૃતિ રેલી
બિકાનેર ખાતે શારીરિક રીતે વિક્લાંગ લોકો દ્વારા મતદાન જાગૃતિ રેલીમાં ભાગ લેવામાં આવ્યો હતો.

રાજીવ ગાંધી જીવદયાની યોજના
નાગપુર ખાતે રાજીવ ગાંધી જીવદયાની યોજનાને લોન્ચ કર્યા બાદ મહિલાઓ સાથે ચર્ચા કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી.

કૃષિ મેળામાં વિરપ્પા મોઇલી
કર્ણાટકના ચિક્માગુલર ખાતે કૃષિ મેળામાં હાજર રહેલા કેન્દ્રીય પેટ્રોલ અને નેચરલ ગેસ મંત્રી વિરપ્પા મોઇલી.

આઇએએસીમાં મોડલનું કેટવોક
ન્યુયોર્કમાં આઇએએસી ગાલાના કાર્યક્રમ દરમિયાન એક મોડલે મનિષ અરોરા દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન સાથે કેટવોક કર્યું હતું.

સોનાની સ્મગ્લિંગ
સોનાની સ્મગ્લિંગના આરોપી એર હોસ્ટેસ વી એસ હિરામાસા અને રાહિલા ચેરાઇને કોચીની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

વકીલો દ્વારા વિરોધ
વેસ્ટર્ન ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ હાઇકોર્ટની સેપરેટ બેન્ચની માંગણી સાથે વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સરિથા નાયર કોર્ટમાં
સોલાર પેનલ ડમ્પિંગ કેસના આરોપી સરિથા નાયરને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

શાળાના કાર્યક્રમમાં ક્રિકેટરની હાજરી
નવી દિલ્હીમાં એક શાળાના કાર્યક્રમમાં હાજર રહેલા પૂર્વ ક્રિકેટર બિશન સિંઘ બેદી.

કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ 2013
નવી દિલ્હીમાં કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ 2013માં હાજર રહેલા દેશના વડા પ્રધાન મનમોહન સિંહ.

સલમાન રશ્દીને સન્માન
ન્યુયોર્કમાં આઇએએસી દ્વારા 15માં વાર્ષિક ગાલા દરમિયાન લેખલ સલમાન રશ્દીનું સન્માન કરવામાં આવ્યું હતું.

પૂંછમાં હિમ વર્ષા
જમ્મૂ અને કાશ્મિરના પૂંછમાં હિમ વર્ષા પડી હતી, જેના કારણે વાહનો મુઘલ રોડ પર રોકી દેવાની ફરજ પડી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
