એશિયાના શ્રેષ્ઠ રેસ્ટોરામાં ત્રણ દિલ્હીના

તાજ મહલ હોટલના વરકને આ યાદીમાં છઠ્ઠુ સ્થાન હાસલ થયું છે. ત્યાં ભારતીય રસોઇ પીરસે છે. લજીજ ઉત્તમ ભારતીય વ્યંજન પીરસનાર આઇટીસી મોર્યાના બુખારાને 24મુ સ્થાન મળ્યું છે. તાજ પેલે હોટલના ઓરિએન્ટ એક્સપ્રેસને આ યાદીમાં 55મું સ્થાન મળ્યું છે. જે ફ્રાન્સીસી રસોઇ માટે વિખ્યાત છે.
દિલ્હી ઉપરાંત આ યાદીમાં મુબંઇનો ઇન્ડિગો અને બેંગ્લોરના કરાવલીને પણ સ્થાન મળ્યું છે. જેમા પહેલુ રેસ્ટોરાં આધુનિક યુરોપીય રસોઇ અને બીજુ રેસ્ટોરાં ભારતીય રસોઇ માટે પ્રસિદ્ધ છે. આ રેસ્ટોરાંની શ્રેણી તેમની રાંધવાની શૈલી, સ્ટાઇલ, સજાવટ, સેવા અને મુલ્યના આધારે નક્કી કરવામાં આવી છે. આ યાદી ન્યુયોર્કની આહાર સંબંધી એક વેબસાઇટ ધ ડેલી મીલે તૈયાર કરી છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
