સતત ટ્રોલ્સના નિશાને રહે છે આ સ્ટાર કિડ્સ, એક તો ટ્રોલ્સની ફેવરીટ છે
ન્યાસા દેવગન પહેલા તેના ફિગર અને સ્કિન કલરને લઈને ટ્રોલ્સા નિશાને ચડી ચુકી છે. ન્યાસા દેવગનના નવા ફોટો વીડિયો આવતાની સાથે જ તે ટ્રોલ્સના નિશાને ચડી જાય છે.
બોલિવૂડ સ્ટાર સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ફેશન હોય કે ફિલ્મો, દરેક મુદ્દે સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. બોલિવૂડ સ્ટાર સાથે તેમના સ્ટાર કિડ્સની પણ ખુબ ચર્ચા થાય છે. જો કે કેટલાક સ્ટાર કિડ્સ એવા છે જે સતત ચર્ચામાં રહે છે. આ સ્ટાર કિડ્સ ચર્ચા સાથે સાથે ટ્રોલ્સના નિશાને રહે છે. આજે આપણે બોલિવૂડના એવા સ્ટાર કિડ્સની વાત કરવાના છીએ જે ટ્રોલ્સના ફેવરીટ છે.

ન્યાસા દેવગન
આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ ન્યાસા દેવગનનું છે. ન્યાસા દેવગન પહેલા તેના ફિગર અને સ્કિન કલરને લઈને ટ્રોલ્સા નિશાને ચડી ચુકી છે. ન્યાસા દેવગનના નવા ફોટો વીડિયો આવતાની સાથે જ તે ટ્રોલ્સના નિશાને ચડી જાય છે. ન્યાસા દેવગનને ટ્રોલ્સ કરવા મુદ્દે અજય દેવગને પણ નિવેદન આપવુ પડ્યુ હતું.

જ્હાન્વી કપૂર
જ્હાન્વી કપૂરનું નામ બોલિવૂડની ટોપની અભિનેત્રીઓમાં સામેલ છે અને તે મોસ્ટ પોપ્યૂલર સ્ટાર કિડસ પણ છે. જ્હાન્વી કપૂર પણ ટ્રોલ્સની ગમતી અભિનેત્રી છે. તે અવારનવાર ટ્રોલ્સના નિશાને ચડે છે. જ્હાન્વી કપૂર તેના આઉટફિટ અને બિકીની પહેરવા મુદ્દે ટ્રોલ્સના નિશાને ચડી ચુકી છે.

ઈરા ખાન
આમિર ખાનની દિકરી ઈરા ખાન પણ ટ્રોલ્સના નિશાને રહે છે. ઈરા ખાન બિકીનીમાં બર્થ ડે સેલિબ્રેશન કર્યા બાદ ટ્રોલ્સના નિશાને ચડી હતી. અહીં તે બિકીનીમાં પુરા પરિવાર સાથે જોવા મળી હતી. આ સિવાય તે તેના ફિગરને લઈને પણ ટ્રોલ્સના નિશાને રહે છે.

સારા અલી ખાન
પોતાની બોલ્ડ અદાઓ અને કાતિલ સ્માઈલ માટે લાખો ફેન્સની ગમતી અભિનેત્રી અને સ્ટાર કિડ્સ સારા અલી ખાન પણ ટ્રોલ્સના નિશાને રહે છે. સારા અલી ખાન ઘણી વખત તેના આઉટફિટ અને બિકીની પહેરવા મુદ્દે ટ્રોલ્સન નિશાને ચડી છે.

અનન્યા પાંડે
આ લિસ્ટમાં ક્યૂટ અભિનેત્રી અનન્યા પાંડે પણ સામેલ છે. અનન્યા પાંડે તેના આઉટફિટ અને ફિગર માટે ઘણી વખત ટ્રોલ થઈ ચુકી છે. અનન્યાને તેના સ્લિમ ફિગર માટે પણ ટ્રોલ કરવામાં આવે છે. કેટલાક લોકો તેને કુપોષણનો શિકાર ગણાવે છે. આ વાતનો ખુલાસો તેને ખુદ કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
