EVM વિરૂદ્ધની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગને પડકારતી બંને અરજીઓ ફગાવી દીધી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે ઈવીએમને લઈને અરજીમાં વ્યક્ત કરવામાં આવેલી આશંકા અને આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણા છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈવીએમના ઉપયોગનો વિરોધ કરતી અરજીઓ પર સુનાવણી કરી. આ અરજીઓમાં 19 લાખથી વધુ ઈવીએમ ખોવાઈ જવાની અને ઈવીએમ દ્વારા મતદાનમાં અવિશ્વાસની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને બેલેટ પેપર દ્વારા મતદાન કરાવવાની માંગ કરવામાં આવી હતી.

આ અંગે કોર્ટમાં બે રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. અરજદારે આરોપ લગાવ્યો છે કે 2016-19 દરમિયાન ECI કસ્ટડીમાંથી ગુમ થયેલા 19 લાખ EVMનો ઉપયોગ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ચેડાં કરવા માટે થઈ શકે છે.
બંને અરજીઓ પર સુનાવણી પૂર્ણ થયા બાદ સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે તેના આદેશમાં કહ્યું કે આશંકા અને આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે તેથી કેસ ECIની તરફેણમાં બંધ કરી દેવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
