મોતને સામે જોઈ શખ્સે લગાવ્યો દિમાગ, આવી રીતે બચ્યો વાઘના હુમલાથી, જુઓ Video
મોતને સામે જોઈ શખ્સે લગાવ્યો દિમાગ, આવી રીતે બચ્યો વાઘના હુમલાથી, જુઓ Video
નવી દિલ્હીઃ બાળપણમાં તમે બે મિત્રો અને ભાલૂની વાર્તા જરૂર સાંભળી હશે જેમાં બે મિત્રો જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય છે અને અચાનક જ સામે ભાલૂ આવી જાય છે. ભાલૂથી બચવા માટે એક મિત્ર ઝાડ પર ચડી જાય છે જ્યારે બીજો ત્યાં જ જમીન પર ઊંઘી જાય છે અને પોતાનો શ્વાસ રોકીને મરવાનું નાટક કરે છે. ભાલૂ તેની નજીક આવે છે અને યુવકને મરેલો સમજી કોઈપણ નુકસાન પહોંચાડ્યા વિના ત્યાંથી જતો રહે છે. આ તો કહાની હતી, પરંતુ મહારાષ્ટ્રના એક ગામમાં હકીકતમાં આવી ઘટના બની છે.

આઈએફએસ ઑફિસરે વીડિયો શેર કર્યો
આ દરમિયાન આજુબાજુ રહેલા લોકોએ વાઘને ભગાડવાની કોશિશ કરી. વાઘ ગયા બાદ શખ્સે સલામત રીતે ઉભો થઈ ગયો. આઈએફએસ ઑફિસર પ્રવીણ કાસવાને આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતા પ્રવીણ કાસવાને લખ્યું, 'એક શખ્સ વાઘના પંજાથી માંડ માંડ કેવી રીતે બચ્યો તમે જોવા માંગો છો.' વાઘને ભીડે ચારેય તરફથી ઘેરી રાખ્યો હતો. પરંતુ, કિસ્મતથી વાઘ અને શખ્સ બંનેના જીવ બચી ગયા. એક સીનિયરે મને આ વીડિયો મોકલ્યો છે.

31 સેકન્ડનો રૂવાટાં ઉભાં કરી દે તેવો વીડિયો
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વાઘે શખ્સને દબોચી રાખેલો છે, પરંતુ થોડી વાર બાદ તે શખ્સને નુકસાન પહોંચાડ્યા વિના ત્યાંથી ચાલ્યો જાય છે. લોકો આ વીડિયોને જોઈ શખ્સની છતુરાઈના વખાણ કરી રહ્યા છે. અન્ય એક શખ્સે આ ઘટનાનો આખો વીડિયો શૂટ કરી લીધો હતો. 31 સેકન્ડનો આ વીડિયો રૂવાટાં ઉભાં કરી લે તેવો છે.
|
વાઘના હુમલામાં 6 લોકો ઘાયલ
જણાવવામાં આવી રહ્યું છે કે ગામમાં ઘૂસ્યા બાદ વાઘે ત્રણ લોકો પર હુમલો કર્યો. ત્રણેય લોકો ઘાયલ છે જેમને ઈલાજ માટે હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ગામોમાં વાઘ ઘૂસવાના અહેવાલ સતત સામે આવી રહ્યા છે. શુક્રવારે સાંજે પણ એક આવી જ ઘટના સામે આવી હતી, જ્યારે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક વાઘે એક મહિલાને મારી નાખી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
