દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના 300 કેસ નોધાયા, કેજરીવાલ સરકારે બોલાવી ઇમરજન્સી બેઠક
દિલ્હીમાં કોરોના વાયરસના એક વાર ફરી કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં 300 કેસ નોધાયા છે. કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હીની અરવિંદ કેજરિવાલની સરકારે ગુરુવારે 30 માર્ચે એટલે કે, ઇમરજન્સી બેઠક બોલાવી હતી. દિલ્હીમાં 6 મહિના બાદ પહેલીવાર એક દિવસમાં 300 કોરોનાના કેસ નોથાયા છે.

દિલ્હી આરોગ્ય વિભાગ અનુાસાર દિલ્હીમાં 31 ઓગસ્ટ 2022 બાદ પહેલી વાર બુધવારે 300 કેસ નોધાયા છે. દિલ્હીમાં કોવિડ પોઝિટિવિટી રેટ 13.89 ટકા વધી ગયો છે. કોરોનાથી બે દર્દીઓની એક જ દિવસમાં મોત પણ થઇ ગઇ છે. દિલ્હીમાં ઓગસ્ટ 31 2022 માં બેની મોત સાથે 377 કેસ નોધાયાા હતા. અત્યારે પોઝિટિવિટી રેટ 2.58 ટકા છે.
દિલ્હીમાં વધતા જતા કેસને જોતા આ મામલે દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે આજે સ્વાસ્થ્ય વિભાગ સાથે જોડાયેલા અધિકારિક અને વિશેષજ્ઞો ડોક્ટર સાથે બેઠક કરશે. આ બેઠકમાં આરોગ્ય વિભાગના વિશેષ સચિવ, મહાનિર્દેશક આરોગ્ય સેવાઓ, ઓક્સીજન અને તપાસ ઓનડલ અધિકારી અને એલએનજેપી સહિત હોસ્પિટલના ચિકિસ્સા નિર્દેશક હાજર રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
