Biggest Data Theft: 70 કરોડ લોકોનો ડેટા વેચી માર્યો, સાઇબર ક્રાઇમ બાંચે ગેંગનો કર્યો પર્દાફાસ
તેલંગાણા સાઇબર પોલીસે દેશનો સૌથી મોટા ડેટા ચોરીના રેકેટનો ભાંડો ફોડ્યો છે. આ વચ્ચે આઠ દિવસ પહેલા નોએડામાં 16 કરોડ ડાટા ચોરીનો મામલો સામે આવ્યો હતો. હૈદરાબાદ પોલીસે 24 રાજ્યો અે 8 મહાનગરોના અંદાજે 70 કરોડ વ્યક્તિઓ અને ખાનગી સંગઠનોની ખાનગી ડૈટા ચોરીને પોતાની પાસે રાખવા માટે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આ વખતે આ ગેંગ ફરિદાબાદથી સંચાલનકરી રહી હતી. ફરિદાબાદ સાઇબર ક્રામ પોલીસે ઉપરોક્ત કલમેશ્વર શિંગેનાવરે કહ્યુ કે, સગના વિનય ભારદ્વાજે ગુજરાતના બે સહયોગીઓ સહિત સોહેલ અને મદન ગોપાલ પાસેથી ડેટા એકત્ર કર્યો હતો. અધિકારીએ જણાવ્યુ હતુ કે, વિનય ભારદ્વાજ 24 રાજ્યો અને 8 મહાનગરો પાસેથી અંદાજે 66.9 કરોડ વ્યક્તિઓ અે સંગઠનોની ગોપનીયતા ડેટા ચોરી કર્યો હતો.
પોલીસે વિનય ભાર્દવાજના બંને ગુજરાતી સહયોગીની તપાસ કરવામાટે ટીમો બનાવી છે. ટીમ એ જાણકારી મેળવી રહી છે કે, તેમણે સંવેદનશીલ માહિતી કેવી રીતે મેળવી, ભારદ્વાજ વિશાલના ડેટા બેસમાં ટોપ ઓનલાઇન ટ્યૂટરિગ પ્લેટફોર્મ બયજુસ અને વેદાંત વાલે વિદ્યાર્થીની જાણકારી છે. 8 મેટ્રો શહેરોના 1.84 લાખ કેબ યુજર્સ, 6 હેરોના 4.5 લાખ પગારદાર કર્મચારીઓનો ડેટા સાથે સાથે સીએસટી અને આરટીઓ જેવી મહત્વની સરકારી સંગઠનોના ગ્રાહક ડેટાનો સમાવેશ થાય છે. આ માટે તેમણે અમેઝોન, નેટફ્લિક્સ, યુટ્યુબ, ફોનપે, બીગ બાસ્કેટ, બુકમાયશો, ઇન્સ્ટાગ્રા, ઝોમેટો, પોલીસિબાઝાર, અને અપટોક્ષના યુઝર્સની જાણકારી પણ મેળવી હતી.
સાઇબર પોલીસે આ ડેટા ચોરીની જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, આરોપી પાસે 132 પ્રકારની લોકોની સંદવેદનશીલ સરકારી, પ્રાઇેટ, વ્યક્તિગત જાણકારી છે. આરોપી પાસે પોલીસે બે મોબાઇલ ફઓન, બે લેપટોપ મેળવ્યા છે. શુકવારે પોલીસે આ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપી 66.9 કરોલ લોકોના ડેટાને વેચી રહ્યો હતો. આરોપી પાસે ડિફેન્સ સાથે જોડાયેલા લોકોની પણ માહિતી હતી. સાથે જ તેમની પાસે સરકારી કર્મચારીઓ, પૈન કાર્ડ હોલ્ડર્સ, ધોરણ 9,10,11,12 અને વરિષ્ઠ નાગરીકોના ડેટા હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
