કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિની કારનું એક્સીડેન્ટ હોસ્પિટલમાં થઇ ભર્તી
કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિની કારનું એક્સીડેન્ટ થઇ ગયુ હતુ કર્ણાટકના વિજયપુરામાં તેમની કાર ટ્રક સાથે ટકરાઇ ગઇ હતી.નિરંજન જ્યોતિ અને તેમના ડ્રાઇવરને ઇજા થઇ છે.
કેન્દ્રીય ખાદ્ય અને સાર્વજનીક વિતરણ રાજ્ય મંત્રી નિરંજન જ્ોતિ સડક દુર્ઘટનાનો શિકાર બની છે. જાણકારી અનુસાર જે કારમાં નિરંજન જ્યોતિ હતા તે એક ફુલ સ્પીડ કારે ટક્કર મારી હતી. દુર્ઘટનામાં નિરંજન જ્યોતિ અને ડ્રાઇવર ઘાયલ થઇ હયા છે. બંનેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છએ . જ્યાં તેમનુ ઇલાજ ચાલી રહ્યુ છે. દુર્ઘટના બાદ લોખડના રોડથી ભરેલી ટ્રક પલટી ગઇ હતી. સાધ્વી નિરંજન જ્યોતિની કારનો બોનટ ક્ષતિગ્રસ્ત થઇ ગયુ છે. આ દુર્ઘનટા બાદ વિજયપુરા જિલ્લામાં બની હતી. દુર્ઘટનમાં બાદ એસપીએ જણાવ્યહતુ કે, ડ્રાઇવર નશામાં હતો. જેના લીધે આ દર્ઘનટા બની હતી. ડ્રાઇવરને પકડી લેવેમાં આવ્યો છે.

દુર્ઘટનામાં બાદ સાધ્વી જ્યોતિ નિરંજને કહ્યુ કે, ભગવાનના આશિર્વાદથી ઠીકુ છુ. સુરક્ષિત છઉ. ડ્રાઇવરની સતર્કતાની લીધે અમે બધઆ બચી ગયા છીએ અને કાર ટ્રક વચ્ચે નીચે નહી આવી. અમને મામુલ ઇજા થઇ છે. ડોક્ટરોએ કહ્યુ છે કે, બધુ ઠઈક છે.
સાધ્વી નિરંજન જ્યોતિ ઇનોવા કારમાં હતી., આ દરમિયાન એક લોઢઆની રોડથી ભરેલો ટ્રકે કારને ટક્કર મારી દિધી હતી. જાણકારીો અનુસાર સાધ્વી નિરંજન જ્યોતિ અને તેમના ડ્રઇવરને મામુલી ઇજા થઇ હતી. બંને પ્રાથિમિક ઉપચાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામા આવ્યા છએ. સાધ્વી નિરંજન જ્યોતિ ભાજપા દ્વારા આયોજિત મહિલા સમ્મેલન કાર્યક્રમમાં ભાગ લેવા મટે જઇ રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
