'શશિ થરૂરને 'લવ' મંત્રાલયના મંત્રી બનાવી દેવા જોઇએ'
નવીદિલ્હી, 31 ઑક્ટોબરઃભાજપ તરફથી શશિ થરૂર અને તેમના પત્ની પર પ્રહારો ચાલું છે. નરેન્દ્ર મોદી બાદ હવે મુખ્તાર અબ્બાસ નકવીએ થરૂરને લવ ગુરુ ગણાવતા કહ્યું છે કે જો દેશમાં 'લવ' મંત્રાલય બને તો થરૂરને તેના મંત્રી બનાવી દેવા જોઇએ. નકવીએ કહ્યું કે, તેમના જેવા(શશિ થરૂર) આંતરાષ્ટ્રીય લવ ગુરુ માટે લવ મંત્રાલયની રચના કરવામાં આવી જોઇએ.

બીજી તરફ, કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદ પુષ્કર પરની ટિપ્પણીને લઇને નરેન્દ્ર મોદી પર સતત ટીકાઓનો મારો થઇ રહ્યો છે. સૌથી પહેલા શશિ થરૂરે ટ્વિટર પર લખ્યું કે તેમના પત્નીની કિંમત 50 કરોડ કરતા વધારે છે, તે અનમોલ છે, પરંતુ તેને સમજવા માટે તમારે કોઇને પ્રેમ કરવો પડશે. ત્યાર બાદ ગૃહરાજ્યમંત્રી આરપીએન સિંહ અને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ સાથે તમામ જાણીતી હસ્તીઓએ નરેન્દ્ર મોદીની આ ટિપ્પણીની જોરદાર ટીકા કરી છે.
બીજી તરફ ભાજપના સહયોગી સહયોગી જેડીયુના નેતા શિવાનંદ તિવારી નરેન્દ્ર મોદીની ટિપ્પણીનો વિરોધ કર્યો છે. તિવારીએ કહ્યું છે કે મોદીએ જે કહ્યું તે મહિલાઓનું અપમાન કરવા સમાન છે. તેમણે કહ્યું કે, મહિલાઓ કોઇ વસ્તુ નથી. જેની કિંમત લગાવવામાં આવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
