કશ્મીરમા શાંતિથી ડર્યા આંતીક, G20 બેઠકને લઇને ધમકી, પુંજ હુલમા માટે PFF જવાબદાર
ગુરુવારે જમ્મુ કાશ્મીરના પુંછમાં થયેલ આંતંકવાદી હુમલામાં શહિદ થયેલ રાષ્ટ્રીય રાઇફલ્ યૂનિટના હતા. તેમની તૈનાતી વિસ્તારમાં આતંકવાદી વિરોધી અભિયાનો માટે કરવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર હુમલાની જવાબદારી આતંકવાદી સગઠન જૈશના હિટ સ્કવાડ PAFF એ લીધી છે.

જમ્મુ કાશ્મીરના પુંછમાં ભિબર ગલી ક્ષેત્રમાં સૈન્ય વહન પર ગુરુવારે આતંકવાદીએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ PAFF ના પ્રવક્તા તનવીર અહમદે રાથરે ઇન્ટરનેટ મીડિયા પર એક નિવેદન આપ્યુ હતુ. જેમા આતંકવાદી સંગઠને તે હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ સાથે કાશ્મીરમાં જી 20 બેઠકને પણ નિશાન બનાવાની ધમકી આપી છે.
APFF જમ્મુ કાશ્મીરમાં સંક્રિય આતંકવાદી સંગઠન છે. તેને જૈશ-એ-મોહમ્મદ અને અલ બદરનું હિટ સ્કવાડ માનવામાં આવે છે. માનવામાં આવી રહ્યુ એ કે, આ આતંકવાદી સંગઠનમાં હરકત, તહરિક ઉલ મુજાહિદીન અને હિજબુલના અમુક આતંકવાદીનો પણ સમાવેશ થાય છે.
જમ્મુ કાશ્મીરના પુંછમાં થયેલા આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહિદ થયા છે. ભીમબેર ગલીમા સંગીઓત તરફથી જવાનોના વાહન પર આતંકવાદીઓને અચાનક ગોળીબારી શરુ કરી દિધી હતી. હમલામાં ઘાયલ જવાનોની રાજૌરી ની સૈના હોસ્પિટલમાં તેમનું ઇલાજ કરવામાં આવી રહ્યુ છે. રિપોર્ટમાં અનુસાર સૈનાના વાહન પર અતંકવાદીઓએ ત્રણ તરફથી હુમલો કર્યો હતો. ત્યાર બાદ બ્રેનેડથી પણ હુમલો ર્યો હતો. જેનાથી વાહનના ફ્યલ ટેંકમાં આગ લીગી ગઇ હતી.
ઉત્તરી કમાનમાં ખે નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે, ઘટના રાજૌરી સેક્ટરમાં બપોર અંદાજે ત્રણ વાગ્યે થઇ હતી. આ ઘટના એવા સમયે થઇ હતી જ્યારે ભારત આ વર્ષે જી-20 સમિટની અધ્યક્ષતા કરવા જઇ રહ્યુ છે. જી20 બે બેઠક શ્રીનગર અને લદ્દાખના લેહમાં પ્રસ્તાવિત છે. લેહમાં 26 થી 28 એપ્રિલ અને શ્રીનગરમાં 22 થી 24 બેઠક થશે. પુંછમાં હુમલાની જવાબદારી લેતા અંહિયા થનાર જી 20 દેશોની બેઠખને લઇને પણ આતંકવાદી સંગઠને ધમકી આપી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
