j&kમાં આતંકી હુમલો, નેશનલ કોંફ્રેન્સના 2 કાર્યકર્તાની હત્યા
j&kમાં આતંકી હુમલો, નેશનલ કોંફ્રેન્સના 2 કાર્યકર્તાની હત્યા
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના કરાફલીમાં આતંકવાદીઓએ હુમલો કરી દીધો છે, જેમાં બે લોકનાં મોત થયાં છે. કરાફલી વિસ્તારમાં આતંકવાદીઓે ત્રણ લોકો પર ફાયરિંગ કર્યું છે. મૃતકોમાં નેશનલ કોંફ્રેન્સના કાર્યકર્તા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જમ્મુ અને કાશ્મીરમાં સિવિક બૉડી ઈલેક્શન થનાર છે જેને પગલે આતંકવાદીઓ માહોલ બગાડવાની કોશિશ કરી રહ્યા છે.

સૂત્રો મુજબ કરાફલીમાં આતંકવાદીઓએ ત્રણ લોકો પર ગાળીબાર કર્યો હતો, જેમાં બેનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. શ્રીનગર એએસએસપી ઈમતીયાઝ ઈસ્માઈલ પર્રેએ જણાવ્યું કે આ ઘટનાને પગલે બે લોકો મૃત્યુ પામ્યા છે, તેમનું રાજનૈતિક બેકગ્રાઉન્ડ હતું.
આ પણ વાંચો- નૈના સાહનીના શબને કાપીને તંદૂરમાં બાળનાર સુશીલની સમય પહેલા મુક્તિ નહિ
ઘાટીમાં ચૂંટણી છે અને એવામાં આતંકવાદીઓ સતત સામાન્ય લોકો પર નિશાન બનાવીને આગામી ચૂંટણીમાં અડચણ પેદા કરવા માગે છે. ઘાટીમાં આ વખતે થનાર ચૂંટણીનો બે મુખ્ય પાર્ટી નેશનલ કોંફ્રેન્સ અને પીડીપીએ બહિષ્કાર કરવાની ઘોષણા કરી છે.
આ પણ વાંચો- ટીવી એન્કર સોહેબ ઈલિયાસી પત્નીની હત્યાના આરોપમાંથી મુક્ત
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
