Rahul Gandhi Surat Court: સજા સામે રાહુલ ગાંધીની અરજી પર આજે સુરત કોર્ટ સંભળાવશે ચુકાદો

Rahul Gandhi modi surname case: 'મોદી સરનેમ' કેસમાં આપવામાં આવેલી સજા સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાતની સુરત કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે.

તમને જણાવી દઈએ કે 23 માર્ચે સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને મોદી સરનેમ માનહાનિ કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની સજા સંભળાવી હતી.

rahul gandhi

કોર્ટે સજા સંભળાવ્યા બાદ લોકસભા સચિવાલયે પણ તેમને ગેરલાયક ઠેરવ્યા હતા અને તેમની સંસદની સદસ્યતા સમાપ્ત કરી દીધી હતી. તેમની સજા સામે રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેના પર આજે નિર્ણય આવી શકે છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર આજે સુરતની સેશન કોર્ટ ચુકાદો સંભળાવશે. નીચલી અદાલતમાં માનહાનિ મામલે મળેલી 2 વર્ષની સજાને રાહુલ ગાંધીને પડકારી છે. 23 માર્ચે સુરતની નીચલી અદાલતે મોદી અટક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને 2 વર્ષની જેલની સજા ફટકારી હતી, સજા બાદ રાહુલ ગાંધીને લોકસભામાંથી પણ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X