Hijab Row: મુસ્લીમ યુવતિઓના બર્બારદ થવાના વધુ એક વર્ષ, SC નો તાત્કાલથી લિસ્ટિંગથી ઇન્કાર
કર્નાટકમાં હિજાબ વિવાદ થમવાનું નામ નથી રહ્યો. આ બીજુ વર્ષ હશે. જ્યારે મુસ્લીમ વિદ્યાર્થીની હિજાબ સાથે પરીક્ષા નહી આપી શકે. સુપ્રિમ કોર્ટ અરજીની તત્કાલ લિસ્ટિગથી ઇન્કાર કરી દિધો છે.
કર્ણટકના સરકારી સ્કુલો અને પીયુ કોલેજમાં હિઝઆબ પર પ્રતિબધનો વિરોધ ચાલુ જ છે. પીપૂસી પરીક્ષાને છોડીને એક વર્ષ ગુમાવી ચૂકી છે. મુસ્લીમ યુવતી પ્રી યૂનિવર્સીટીની વિદ્યાર્થિની વર્તમાન શૈક્ષણિક સત્ર પણ પુરુ નહી કરી શકે. કેમ કે, હિજાબ સાથએ સ્કુલ અને કોલેજમાં પરીક્ષા અનુમતિ દેવાની અરજી પર ત્કાલિક લિસ્ટિગ કરવાનો સુપ્રિમ કોર્ટે ઇન્કાર કરી દિધો છે.

મુસ્લીમ મહિલા પ્રી યૂનિવર્સિટીમાં 9 માર્ચની પરીક્ષા શરુ થવા જઇ રહી છે. પરંતુ આ વચ્ચે સુપ્રિમ કોર્ટે એક સપ્તહાનો બ્રેક લીધો છે. હોળીની રજા બાદ 13 માર્ચે અદાલતમાં ફરી મામલાની સુનવણીને લુખશે. પરંતુ આ વચ્ચે પરીક્ષાઓ શરુ થઇ ચૂકી હશે. એવામાં વિરોધ કરી રહેલી વિદ્યાર્થીએ હિજાબ પહેરીને પરીક્ષા આપવા માટે અરજી પર તત્કાલ સુનવણીની માગ કરી હતી. જેના પર સુપ્રિમ કોર્ટે ઇન્કાર કરી દિધો છે. અરજી પર સ્વીકાર ના થતા હિજાબ પહેરીની પરીક્ષા આપવની જીદ પર વિદ્યાર્થિઓનું એક વર્ષ વધારે બગશે.
શુ્ક્રવારે સુપ્રિમ કોર્ટે મહિલાઓ માટે શરિયા સમિતિ એ સરકારી સંસ્થાઓ અને કોલેજોમાંને હિઝાબ સહિત ધાર્મિક પોશાક પહેરવા પર રોક લગાવાને લઇને રાજ્યના નિર્ણયને સાચો ઠેરવનાર કર્ણાટક ઉચ્ચ ન્યાયલના નિર્ણયના વિરોધ કરવામાં આવ્યો છે. સમિતિએ આ સાથે મુસ્લિમ યુવતિઓને હિજાબ સાથે યૂપીસી પરીક્ષા આપવાની અનુમતી આપવાના અનુરોધ પર સુનવણીનો અનુરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ સુપ્રિમ રકોર્ટે આ માંગને ફગાવી દિધી છે. અરજી પર સુનવણી હોલી બાદ કરવામાં આવશે.
જણાવી દઇએ કે, કર્ણાકમાં સ્કુલોમાં હિજાબ પર પ્રતિબધ મામલે ગયા 13 ઓખ્ટોબરે SC ના બે ન્યાયાધીશના પેનલ દ્વારા આદેશ આપવામાં આવ્યોહતો. વિરોધ પાદ CJI એ મામલાની સુનવણી માટે ત્રણ ન્યાયધીશોની પીઠની નિયુક્તિ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
