ટીચરના સ્થાને 'હેલ્પર'ની નિમણૂંક, ગુજ. સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જ્યારે દેશમાં શિક્ષાના અધિકારનો કાયદો લાગૂ થઇ ચૂક્યો છે કે તો આવામાં શાળામાં ફૂલ ટાઇમ એટલે કે કાયમી શિક્ષકોની નિમણૂંક શા માટે કરવામાં નથી આવી રહી. સુપ્રીમ કોર્ટે કઠોર ટિપ્પણી કરતા જણાવ્યું કે વિદ્યા સહાયક તરીકે નિમણૂંક કરવામાં આવતા ટીચર્સ વિદ્યાના શત્રૂ સમાન છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટે મોદી સરકાર પાસે બુધવાર સુધી જવાબ માંગ્યો છે.
ગુજરાત ટીચર યૂનિયન સરકારની વિદ્યા સહાયક યોજના સામે પહેલા હાઇ કોર્ટમાં ગયું હતું. હાઇ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી અને આદેશ આપ્યો હતો કે વિદ્યા સહાયકોને પહેલા દિવસથી ટીચરનો પે સ્કેલ આપવામાં આવે. આ નિર્ણય સામે મોદી સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી. જેની પર સુનવણી કરતા કોર્ટે કહ્યું કે માત્ર અઢી હજાર રૂપિયાની સેલેરી પર ટીચર આખરે કેવી રીતે કામ કરી રહ્યા છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
