સરકારની ભલામણ પર સુપ્રીમ કોર્ટે NRCની ડેડલાઈન 31 જુલાઈથી વધારીને 31 ઓગસ્ટ કરી
સરકારની ભલામણ પર સુપ્રીમ કોર્ટે NRCની ડેડલાઈન 31 જુલાઈથી વધારીને 31 ઓગસ્ટ કરી
સુ્પ્રીમ કોર્ટે આસામમાં એનઆરસીની ફાઈનલ લિસ્ટ તૈયાર કરવાની ડેડલાઈનને એક મહિના માટે વધારી દીધી છે. સુપ્રીમ કોર્ટે ડેડલાઈનને 31 જુલાઈથી વધારીને 31 ઓગસ્ટ કરી દીધી છે. NRC મામલે કેન્દ્ર સરકાર અને આસામ સરકારે એક મહિનાની સમય સીમા વધારવાની અપીલ કરી હતી. બંને સરકારે કહ્યું હતું કે કોઑર્ડિનેટરે આ મામલે સારું કામ કર્યું છે, પરંતુ અમે લાખો લોકોના મામલે કામ કરી રહ્યા છીએ.

સરકારનો તર્ક હતો કે બાંગ્લાદેશની બોર્ડર પાસે લાખો લોકો ખોટી રીતે NRCના નામમાં આવી ગયા છે. જે લોકોનું નામ જોડાયેલું છે તેઓ ગેરકાયદે ઘુણસખોરો છે. સીમાવર્તી વિસ્તારોમાં કડક સર્વેક્ષણની જરૂરત છે. 20 ટકાથી વધુ લોકોના ફરીથી વેરિફિકેશનની જરૂરત છે. તેમણે આગળ કહ્યું હતું કે સ્થાનિક લોકો સાથે મળી તેમણે ગડબડ કરી રાખી છે.
જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર આસામની રાષ્ટ્રીય પંજીનો પહેલો ડ્રાફ્ટ 31 ડિસેમ્બર 2017 અને એક જાન્યુઆરી 2018 દરમિયાન પ્રકાશિત થયો હતો. જેમાં 3.29 કરોડ અરજદારોમાંથી 1.9 કરોડ લોકોના નામ સામેલ નહોતા કરવામાં આવ્યાં. 20મી સદીની શરૂઆતથી બાંગ્લાદેશથી ગેરકાયદેસર ઘુસણખોરીની સમસ્યાથી પીડાઈ રહેલ આસામ એકલું રાજ્ય છે જ્યાં પહેલીવાર 1951માં રાષ્ટ્રીય નાગરિક પંજીકરણ તૈયાર કરવામાં આવ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
