મીડિયમ રેંજ બેલેસ્ટીક મીસાઇલ અગ્ની 1 નું સફળ ટ્રેનિંગ પ્રક્ષેપણ, ઉચ્ચ્ સ્તર લક્ષ્યને ભેદવામાં સક્ષમ
Ballistic Missile Agni-1: રક્ષઆ ક્ષેત્રમાં દેશને વધુ એક મોટી સિદ્ધી મળી છે. ઓડિશાના એપીજે અબદુલ કલામ દ્વીપથી મધ્યમ દુરીની બેલિસ્ટિક મિસાઇલ અગ્ની 1નું સફળ પ્રશિક્ષણ પ્રક્ષેપણ કરવામાં આવ્યુ છે. મિસાઇલ ઉચ્ચ સ્તરીય લક્ષ્યને સટીકતા સાથે ભેદવામાં સક્ષમ છે. રક્ષા મંત્રાલયના મુખ્ય પ્રવક્તા ભરત ભૂષણ બાબુએ કહ્યુ કે, ટ્રેનિગ લોન્ચ દરમિયાન મિસાઇલના તમામ પરિચાલન અને ટેકનિકલ માંપદંડને સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા છે.

તો આ પહેલા એક ઓછી દુરીની બેલિસ્ટ્કિ મિસાઇલ પૃથ્વી દ્વિતિયનું સફળ પ્રશિક્ષણ પ્રેક્ષેપણ ઓડિશાના તટ પર કરવામાં આવ્યુ હતુ. આ વાતની જાણકારી રક્ષા મત્રાલયની તરફથી આપવામાં આવી છે. મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે. ઓડિશા તટ પર ચાંદીપુરના એકીકૃત પરીક્ષણ રેન્જથી કરવામાં આવ્યુ છે.
પૃથ્વી 2 મિસાઇલ ભારતના રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન દ્વારા વિકસિત ખેક ઓછી દુરીની જમીનથી જમીન પર વાર કરનાર વાળી બેલિસ્ટિક મિસાઇળ છે. આ ભારતની પૃથ્વી મિસાઇલ શ્રૃંખલાનો ભાગ છે. જેમાં પૃથ્વી 1, પૃથ્વી 2 અને પૃથ્વી 3 અને ધનુષનો સમાવેશ થાય છે.
બેલિસ્ટિક મિસાઇળ તેને કહેવામાં આવે છે કે જેનો પથ અર્દ્વ ચંદ્રકાર કે સબ ઓર્બિટલ હોય છે. એટલે કે, જ્યારે તેને કોઇ જગ્યા પર છોડવામાં આવે છે તો પહેલા પોતાની જગ્યાએથી 45 ડિગ્રીના કોણ પર પહેલા ઉપરની તરફ જાય છે. ફરિ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણએ નેચેની તરફ જાય છે. બલિસ્ટિક મિસાઇલનો આકાર બહુ જ મોટો હોય છે. પરંતુ તેનેહવા, પાણી અને આકાશમાં કોઇ પણ જ્ગ્યાએથી ટાર્ગેટ બનાવાની દુશ્મનન પર હુમલો કરી શકાય છએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
