Stay Home Selfie: લૉકડાઉન દરમિયાન ઘરમાં રહી સુરક્ષિત રહો અને તમારી સેલ્ફી અમને મોકલો
તમે તમારા ઘરમાં રહીને દેશ અને સમાજની મોટી મદદ કરી રહ્યા છો. એવામાં અમે ઈચ્છીએ છીએ કે અમે તમારી આ સહભાગીતાને દેશને જણાવીએ.
કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં ભયનો માહોલ છે. આખી દુનિયામાં અત્યાર સુધીમાં 59 હજારથી વધુ લોકોના જીવ ચાલ્યા ગયા છે. આપણા દેશમાં પણ 2902 લોકો કોરોના વાયરસથી પૉઝિટીવ થઈ ચૂક્યા છે અને 68 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સમગ્ર દેશ અત્યારે 21 દિવસના લૉકડાઉનમાં છે. આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસનો સામનો કરવા માટેની વેક્સીન હજુ દુનિયાભરના વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. ત્યાં સુધી તેનો આપણી પાસે કોઈ ઈલાજ નથી. માત્ર સાવચેતી જ આપણેને બચાવી શકે છે. ડૉક્ટર્સ, નર્સ તેમજ અન્ય સેવાકર્મીઓ પોતાના જીવના જોખમે લોકોના ઈલાજ કરી રહ્યા છે. શાસન પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગની સલાહનું પણ તમે પાલન કરી રહ્યા છે એવી આશા છે. કોરોના સામેની આ જંગમાં તમે તમારા ઘરમાં રહીને દેશ અને સમાજની મોટી મદદ કરી રહ્યા છો. એવામાં અમે ઈચ્છીએ છીએ કે અમે તમારી આ સહભાગીતાને દેશને જણાવીએ.

દેશમાં લૉકડાઉન છે અને તમે બધા ઘરમાં છો. એવામાં વનઈન્ડિયાએ 'સ્ટે હૉમ સેલ્ફી' નામે એક પહેલ શરૂ કરી છે જેમાં તમે તમારી, તમારા બાળકોની (જેમાં તમે તમારા ઘરમાં છો, સુરક્ષિત છો, વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છો અને ખુશ છો) તેવી સેલ્ફી અમને મોકલો અને અમે વાચકોને અમારી વેબસાઈટ થકી તમારી તસવીર શેર કરીશું. તમારે આ સેલ્ફી મેઈલ કરવાની રહેશે. સેલ્ફી મેઈલ કરવા માટે અમારું મેઈલ આઈડી છે- photo.oneindia@gmail.com. તો આજે જ તમારી સેલ્ફી અમને મોકલી આપો. આ રીતે અમે બધાને બતાવીશુ કે કેવી રીતે તમે ઘરમાં રહીને એક મોટુ કામ માત્ર પોતાના માટે કે આસપાસના લોકો માટે નહિ પરંતુ દેશ અને પ્રદેશ માટે કરી રહ્યા છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
