SSC GD 2018 ના ઉમેદવારોને રોકવા પર રાહુલ ગાંધીએ કહ્યું, 'નવા ભારતમાં અધિકારોની માગ કરવા બદલ ધરપકડ'
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્રની મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ મોંઘવારી, બેરોજગારી કે રૂપિયાની ઘટતી કિંમત પર કેન્દ્ર સરકારને ઘેરવામાં વ્યસ્ત છે.
નવી દિલ્હી, 17 જુલાઇ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્રની મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ મોંઘવારી, બેરોજગારી કે રૂપિયાની ઘટતી કિંમત પર કેન્દ્ર સરકારને ઘેરવામાં વ્યસ્ત છે. હવે તેમણે વિરોધ કરવા માટે બેરોજગાર યુવાનોની ધરપકડ માટે સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ એક વીડિયો પોસ્ટ કરીને સરકાર પર પ્રહાર કર્યા છે.

ઉમેદવારો વ્યક્ત કરી રહ્યા હતા પોતાનો વિરોધ
વાસ્તવમાં, રાહુલ ગાંધીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં બેરોજગાર યુવાનો કેન્દ્ર સરકાર પાસે નોકરીની માંગણી સાથે નાગપુરથીપગપાળા આગ્રા પહોંચ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા તેમને રોડવેઝ બસોમાં બળજબરીથી અલગ-અલગ જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા હતા.આ તમામ યુવા બેરોજગાર SSC GD 2018 ના ઉમેદવારો ભરતીનો વિરોધ કરી રહ્યા હતા.
|
દેશના ભવિષ્યને બરબાદ કરી રહી છે આ તાનાશાહી સરકાર
આવા સમયે, રાહુલ ગાંધીએ બસમાં બેઠેલા યુવાનોનો વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, પ્રશ્ન ન પૂછો, અવાજ ન ઉઠાવો, શાંતિપૂર્ણ રીતે વિરોધન કરો, અધિકારની માંગણી કરવા પર ધરપકડ થશે. આ છે નવું ભારત. યુવાનોને બેરોજગાર બનાવીને કરોડો પરિવારોની આશાને તોડીરહી છે આ તાનાશાહી સરકાર, દેશના ભવિષ્યને બરબાદ કરી રહી છે આ મોદી સરકાર.
|
ઘટી રહેલા રૂપિયા અંગે પણ સાધ્યું નિશાન
આ પહેલા રાહુલ ગાંધીએ રૂપિયાના ઘટતા મૂલ્ય પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, "દેશનિરાશાની જાળમાં છે, આ તમારા પોતાના શબ્દો છે, શું તમે વડાપ્રધાન નથી? તે સમયે તમે જેટલો દેકારો કરતા હતા, આજે તમે રૂપિયાનાભાવ ઝડપથી ઘટતા જોઈને એટલા જ 'મૌન' છો #अबकी_बार_80_पार
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
