SPORT BUDGET: રમત બજેટમાં 11 ટકાનો વધારો, મંત્રીઓ કહ્યુ ખેલો ઇન્ડિયા પર કેટલો થશે ખર્ચ
Sport Budgate 2023: રમત મત્રીએ જણાવ્યુ કે, મત બજેટમાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. લગભગ 1000 કરોડ રુપિયા ફક્ત ખેલો ઇન્ડીયા ખલો પર ખર્ચ કરવામાં આવશે.
નાણાં મંત્રી નિર્મલા સિતારમણે બુધવારે 2023-24 નું સામાન્ય બજેટ રજુ કર્યુ હતુ. સામાન્ય બજેટમાં નાણામંત્રીએ તમામ ક્ષેત્રમાં રાહત આપવનો પ્રયાસ કર્યો છે. નાણાં મત્રી દ્વારા રજુ કરવામાં આવેલા બજેટની મુખ્ય વિશેષતામાં નવી નવા આયકર વ્યવસ્થા અનુસાર મોટા પ્રોત્સાહનનો સમાવેશ થાય છે. તો એક વર્ષમાં જ્યારે ભારતીય એથલિટ એશિયાઇ રમતોમાં પ્રતિસ્પર્ધા કરશે અને 2024 માં પેરિસ ઓલિમ્પિકની તૈયારી કરશે. તો ખેલ મંત્રાલયને સરકાર દ્વારા 3,397.32 કરોડ રૂપિયાનું બજેટ આપીને પ્રોત્સાહીત કહ્યુ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠકુરે જણાવ્યુ હતુ કે, આ વર્ષે રમત બજેટમાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જે હવે 3,397 કરોડ છે.

રમત ગમત મંત્રી જણાવ્યુ હતુ કે, બજેટમાં 11 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે. હવે કુલ 3397 કરોડ રૂપિયા થઇ ગયા છે. લગભગ 1000 કરોડ રૂપિયા ફક્ત ખેલો ઇન્ડિયા ગેમ્સ પર ખર્ચ કરવામાં આવશે. ખેલ મંત્રાલયને સરકારે લગભગ 3397 રોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે સંઘમાં 723.97 કરોડ રૂપિયાની વૃદ્ધિ છે.
આ રકમ ગયા નાણાકીય વર્ષ 2022-23 ના સંશોધિત બજેટથી વધરે છએ. ગયા વર્ષે મંત્રાલયને 2,673.35 કરોડ રૂપિયા મળ્યા હતા. જ્યારે વાસ્તવિક ફાળવણી 3,062.60 કરોડ રૂપિયા હતી. 2022-23 માટે સંશોધિત ફાળવણીના કારણોમાંનું એક હાંગ્જો એશિયા રમતનું સ્વાગત હોઇ શકે છે. જે આવર્ષએ આયોજિત કરવાામાં આવશે.
જણાવી દઇએ કે, ખેલો ઇન્ડીયા ખેલોના વિકાસ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ સરકારની પ્રાથમિક્તા બનેલી છે. તેને ગયા નાણાંકિયા વર્ષ દરમિયાન 606 કરોડ રૂપિયાની ફાળવણીના સંશોધનના મુકાબલે 1,045 કરોડ રૂપિયા ફાળવવામા આવ્યા છે. આ 439 કરોડ રૂપિયાની વૃદ્ધિ છે. અને કાર્યક્મ પ્રતિ સરકારની પ્રતિબદ્ધતાની તરફ ઇશારો કરે છે. જેણે પાછલા અમુક વર્ષોમાં ઓલિપિક, એશિયાઇ રમતો અને રાષ્ટ્રમંડલ રમતો જેવા મુખ્ય વૈશ્વિક આયોજનો માટે એથલિટ તૈયાર કરવાની ક્ષમતા દેખાડી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
