Avalanche in Sikkim: સિક્કિમમાં ભારે હિમસ્ખલન, અત્યાર સુધી 6ના મોત, 150થી વધુ પર્યટકો ફસાયા
Sikkim Avalanche: સિક્કિમના નાથૂ લા પહાડી પાસ પર ભારે હિમસ્ખલન થતા છ પર્યટકોના મોત થઈ ગયા છે. જ્યારે અન્ય 11 લોકો ઘાયલ થયા છે. અહીં 150થી વધુ પર્યટકો બરફમાં ફસાઈ ગયા છે. પોલિસના જણાવ્યા મુજબ રાહત અને બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યુ છે. લોકોને બહાર કાઢવાની કોશિશ ચાલુ છે.
દૂર્ઘટનાની જાણ થતાં ઘાયલોને ગંગટોકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આજે એટલે કે મંગળવારે બપોરે લગભગ 12:20 વાગે ગંગટોકથી નાથુલા પાસને જોડતા જવાહરલાલ નહેરુ રોડ પર 15માં માઈલ પર હિમપ્રપાત થયો હતો.

બચાવ્યા પછી નજીકની સૈન્ય હૉસ્પિટલમાં ઓછામાં ઓછા છ લોકો ઈજાઓના કારણે મૃત્યુ પામ્યા. મૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. બચાવ અને બહાર કાઢવાની કામગીરી હજુ પણ ચાલુ છે. નાથુલા પાસ ચીનની સરહદ પર આવેલુ છે અને તેની પ્રાકૃતિક સુંદરતાને કારણે એક મુખ્ય પ્રવાસન સ્થળ છે.
સ્થાનિક સમાચાર અનુસાર, ગંગટોકના એસપી આઈપીએસ તેનઝિંગ લોડેને લેપચા પોલીસ સ્ત્રોતને જણાવ્યુ કે 13માં માઈલ સુધી જવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ તેઓ જબરદસ્તી 15માં માઈલ સુધી પહોંચી ગયા, જેના કારણે આ દૂર્ઘટના બની હતી.
Sikkim | 22 tourists rescued after avalanche strikes at 14th mile on Jawaharlal Nehru road connecting Gangtok with Nathula; rescue operation underway, says BRO.
— ANI (@ANI) April 4, 2023
350 stranded tourists and 80 vehicles were rescued after snow clearance from the road. pic.twitter.com/xJAnNR09Bv
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
