#Selfiewithdaughter: શ્રુતિ શેઠનો મોદીને ખુલ્લો પત્ર, કહ્યું - 'હું તો વૈશ્યા બની ગઇ'
નવી દિલ્હી, 6 જુલાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 'મન કી બાત' પ્રોગામમાં #Selfiwithdaughter ની વાત કરીને જ્યાં લોકો સુધી એક સંદેશ આપવાની વાત કરી ત્યાંજ બીજી બાજુ લોકોએ આ વિષયને ચર્ચા અને વિવાદનો મુદ્દો બનાવી દીધો છે જેમાં બોલીવુડ પણ પાછળ રહ્યું નથી.

શેઠ એ એ પત્ર માં લખ્યું હતું કે આ પત્ર હું આખા રાષ્ટ્ર માટે લખી રહી છું કેમકે કોઇ એક વ્યક્તિને સવા અરબ લોગોના વિચાર બદલવા માટે જવાબદાર ના ઠરાય શકાય, 28 જુન ની સવારે મે #Selfiewithdaughter અભિયાન, જેને વડાપ્રધાન નો આર્શીવાદ મેળવ્યો હતો, તેમાં પોતાની રાય આપવા ની ભુલ કરી હતી.
The unbearable burden of the stupidity of haters.
Thankfully, your hatred has a numbing quality.
But don't let that stop you, lage raho.
— Shruti Seth (@SethShruti) July 5, 2015 આ ધ્યાન રાખો કે મા3રે પોતાને 11 મહિનાની છોકરી છે, મને અભિયાન થી નય પરંતુ મહિલાઓ માટે કંઇક વધારે સારૂ કરે એવી આશા વડાપ્રધાન મોદી સાહેબ થી છે. પરંતુ શું મે અહિંયા કોઇ ભુલ કરી દીધી જેના માટે મને , મારી દીકરી ને મારા કેરિયર ને અને મુસલમાન પતિ ને નિશાન બનાવી દેવામાં આવી રહ્યા છે. મારી અગેનસ્ટ ટિવટર પર સુનામી આવી ગય.
Please never let a hater win.
http://t.co/0SgHBjcd5r
— Shruti Seth (@SethShruti) July 3, 2015 જે પિતાએ થોડી મિનિટો પહેલા પોતાની દિકરી જોડે #Selfiewithdaughter શેર કર્યું હતું તે મારા વિરોધ કરાવાથી ગાળા-ગાળી પર ઉતરી આવ્યા, તેમને મને અશ્લીલ સવાલો પુછ્યા, એ જ પિતા જે 5 મિનિટ પેહેલા આદર્શ પિતા બન્યા હતા તે જ કોઇની છોકરી(મને) સવાલ કરે છે કે મને મારા ફાધરનું અસલી નામ ખબર છે? સવાલ કરી રહ્યા હતા કે નાનપણમાં મારૂ યૌન શોષણ તો નતું થયું ને, જો હું #Selfiewithdaughter નો વિરોધ કરી રહી છું ? આટલું જ નહી પણ કેયલીક મહિલાઓ તો મને એવો સવાલ પૂછી નાખ્યો કે શું હું વૈશ્યા છું? અને શું હું પોતાની દીકરી ને પણ વૈશ્યા બનાવા માગું છું? અને આ બધું પબ્લિસિટી મેળવવા માટે કરૂ છું.
Haters,
Thank you for making me famous and reviving my hopeless career.
Now go help some other hapless soul with your mindless outrage.
— Shruti Seth (@SethShruti) July 5, 2015 મે તો માત્ર એટલુ જ કહ્યું હતું કે સેલ્ફી લેવાથી બદલાવ નહી આવે, પરંતુ સુધારો કરવાથી બદલાવ આવશે. પરંતુ મને કયાં ખબર હતી કે વડાપ્રધાન સાહેબ આ વાત કરવાથી મારા નામની ટિવટર પર સુનામી આવી જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
