શરદ પવારે એનસીપીના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યુ, જાણો હવે કોણ બનશે નવા અધ્યક્ષ?
છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ જોવા મળી રહ્યા છે. હવે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે રાજીનામાંની જાહેરાત કરીને તમામને ચૌકાવી દીધા છે. શરદ પવારે સન્યાસ લેવાની વાત કરતા પાર્ટીનું અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે.
શરદ પવારે એનસીપીનું અધ્યક્ષ પુદ છોડવાની જાહેરા કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે રાજીનામું આપી દીધું અને પોતાની આત્મકથાના વિમોચન કાર્યક્રમમાં શરદ પવારે કહ્યું કે, હું હવે પાર્ટી અધ્યક્ષ પદ પરથી નિવૃત્ત થવા માંગુ છું અને તમે બધા મળીને તમારા નવા નેતા પસંદ કરો.

શરદ પવારની આ જાહેરાત પછી હોબાળો થયો અને તેમના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા અને તેમને તેમના પદ પર ચાલુ રહેવા વિનંતી કરી રહ્યા છે. પાર્ટી કાર્યકર્તાઓ સિવાય ઘણા નેતાઓ પણ તેમના સમર્થનમાં આવ્યા છે અને પદ પર રહેવા માટે અપીલ કરી રહ્યા છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, શરદ પવારના સુર કેટલાક સમયથી બદલાયેલા બદલાયેલા જોવા મળ્યા હતા. તેમને અદાણી મુદ્દે જેપીસીની માંગ મુદ્દે પણ વિપક્ષ વિરૂદ્ધ નિવેદન આપ્યુ હતું. ત્યારબાદ તેમને ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. હવે તેમના રાજીનામાંએ ઘણા સવાલો ઉભા કર્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
