શરદ પવારે કરી મોટી ઘોષણા, 2019માં નહિ લડે લોકસભા ચૂંટણી
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનસીપી અધ્યક્ષ શરદ પવારે આગામી લોકસભા ચૂંટણી ન લડવાનો ફેસલો કર્યો છે. આ વિશે પાર્ટીના નેતા જિતેંદ્ર અહવાડેએ જાણકારી આપી છે.
નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનસીપી અધ્યક્ષ શરદ પવારે આગામી લોકસભા ચૂંટણી ન લડવાનો ફેસલો કર્યો છે. આ વિશે પાર્ટીના નેતા જિતેંદ્ર અહવાડેએ જાણકારી આપી છે. એમણે જણાવ્યું કે તેઓ પુણે લોકસભા સીટ પરથી ચૂંટણી નહિ લડે, ઉલ્લેખનીય છે કે આ સીટ પરથી જ 2014માં તેઓ લોકસભા ચૂંટણી લડ્યા હતા. એનસીપી ધારાસભ્યએ જણાવા મુજબ શરદ પવારે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે એમના નામને સામેલ ન કરવામાં આવે. એમણે કહ્યું કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા જેથી કરીને કોઈપણ એમના નામનો પ્રસ્તાવ ન મોકલે.

જ્યારે શરદ પવારના ફેસલા બાદ એનસીપી નેતા અજીત પવારે કહ્યું કે પવાર સાહેબ અમારા સૌથી મોટા નેતા છે, તેઓ 78 વર્ષના છે અને લાગે છે કે હવે એમણે લોકસભા ચૂંટણી ન લડવી જોઈએ. પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ પુણેમાં એમને અપીલ કરી છે કે તેઓ આ વખતે ચૂંટણી લડે, પરંતુ એમણે સ્પષ્ટ કહી દીધું કે તેઓ ચૂંટણી નહિ લડે અને કોઈ એમનું નામ પણ આગળ ન વધારે. સાથે જ એમણે કહી દીધું કે તમારા ધ્યાનમાં કોઈ ઉમેદવાર હોય તો તેમનું નામ આગલ મોકલવું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
