ખૂબસૂરતીમાં મોટી અભિનેત્રીઓને પાછળ છોડી રહી છે સારા તેંડુલકર, જુઓ લેટેસ્ટ ગ્લેમરસ લુક
સચિન તેંડુલકરની લાડલી સારા તેંડુલકર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. સારાની ફેન ફોલોઈંગ આગની જેમ વધી રહી છે ત્યારે હવે તેને લેટેસ્ટ લુકથી મહેફિલ લૂંટી લીધી છે.
સારા તેંડુલકર તેના બોલિવૂડ ડેબ્યુને લઈને ચર્ચામાં છે ત્યારે તેની ખૂબસૂરતીની ખુબ ચર્ચા થઈ રહી છે. સારા તેંડુલકર ખૂબસૂરતીથી બોલિવૂડની મોટી અભિનેત્રીઓને ટક્કર મારી રહી છે અને ફેન્સ તેની અદાઓના દિવાના બની રહ્યા છે.

સારા તેંડુલકર આ દિવસોમાં વેકેશન પર છે. થોડા દિવસો પહેલા સારાએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી હતી. આ ફોટોમાં જોવા મળેલો સારાનો ગ્લેમરસ લુક ઈન્ટરનેટ પર છવાયો છે.
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા આ ફોટોમાં સારા તેંડુલકર અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. આ ફોટોમાં સારા શાનદાર અંદાજમાં જોવા મળી રહી છે. સારા આ ફોટોમાં બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો ગ્લેમરસ ડ્રેસમાં જોવા મળી રહી છે.
સારા તેંડુલકરના આ ફોટા જોઈને કેટલાક લોકો શુભમન ગિલને યાદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે સતત અહેવાલો આવી રહ્યા છે કે શુભમન ગિલ સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે. જો કે આ બાબતની કોઈએ આધિકારિક પૃષ્ટી કરી નથી.
હાલમાં જ સારા IPLમાં એક્ટિવ જોવા મળી હતી. તેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહી છે. તેમની ક્યુટનેસ જોઈને ઘણા લોકો તેમની એક ઝલક મેળવવા માટે ઉત્સુક રહે છે. તેના ફોટો આવતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાઈ જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
