વીડિયોમાં જુઓ બજરંગ દળના કાર્યકર્તાઓની બર્બરતા
ઉત્તરપ્રદેશના સંભાલમાં બજરંગ દળના કાર્યકર્તાઓની ગુંડાગીરીનો મામલો સામે આવ્યો છે.
ઉત્તરપ્રદેશના સંભાલમાં બજરંગ દળના કાર્યકર્તાઓની ગુંડાગીરીનો મામલો સામે આવ્યો છે. જેમાં વર્કશોપ માલિક ઘ્વારા પૈસા અંગે વાત કરવા પર બજરંગ દળના કાર્યકર્તાઓ ઘ્વારા તેની જોરદાર પીટાઈ કરવામાં આવી. ઈંટો અને ડંડા ઘ્વારા પિટાઈનો વીડિયો સીસીટીવી કેમેરામાં નોંધાઈ ચુક્યો છે. જેના આધારે પોલીસ ઓળખ કરીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. પીડિત વર્કશોપ માલિકે બધા જ બજરંગ દળ કાર્યકર્તાઓ સામે પોલીસ સ્ટેશને મામલો નોંધાવ્યો છે. પોલીસ જલ્દી જ તેમની ધરપકડ અંગે વાત કહી રહી છે.

આખો મામલો ઉત્તરપ્રદેશના સંભાલ વિસ્તારનો છે. જ્યાં અહીં રહેતા એક યુવકની મોટર વેહિકલ વર્કશોપ છે. આરોપ છે કે રવિવારે બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓ શોપ પર પહોંચ્યા અને પોતાની મોટર સાઇકલ રીપેર કરાવવા માટે થોડા પૈસા આપ્યા અને થોડા પૈસા બાકી રાખ્યા. જયારે વોર્ક્શોપના માલિકે બાકીના પૈસા માંગ્યા તો બધા જ બજરંગ દળના કાર્યકર્તાઓ ગુસ્સે થઇ ગયા અને રાત્રે લગભગ 12 વાગ્યે ફોન કરીને લોકોને બોલાવ્યા.
વર્કશોપ પહોંચેલા બજરંગ દળના કાર્યકર્તાઓ ગાળાગાળી કરવા લાગ્યા. જેનો વિરોધ કરવા પર બજરંગ દળના કાર્યકર્તાઓ વર્કશોપ માલિકને ઈંટો અને ડંડાથી મારવા લાગ્યા. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયી. પીડિત વર્કશોપ માલિકે બધા જ બજરંગ દળના કાર્યકર્તાઓ પર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ જલ્દી આરોપીની ધરપકડ કરવાની વાત કહી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
