'હું મરી ગયો તો 100 અરવિંદ પેદા થશે'

નોંધનીય છે કે કેજરીવાલના ફર્રુખાબાદ જઇને પ્રદર્શન કરવાના પડડકારને ધમકી આપતા કાયદામંત્રી સલમાન ખુર્શીદે કહ્યું હતું કે કેજરીવાલને આવું હોય તો આવે પણ પાછા નહીં જઇ શકે.
સલમાન ખાને કહ્યું કે, અત્યાર સુધી અમે કલમથી કામ કરી રહ્યાં છીએ પરંતુ સમય આવી ગયો છે કે અમે ખુનથી કામ કરીએ. કાયદામંત્રીની આ પ્રકારની ધમકી પર અરવિંદ કેજરીવાલના સહયોગી કુમાર વિશ્વાસે તીખી પ્રતિક્રિયા આપી છે.
વિશ્વાસે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર લખ્યું છે કે સલમાન ખુર્શીદ દેશના (ગૈર) કાયદામંત્રી છે. વિક્લાંગોની બૈસાખી લૂંટનાર આ મંત્રી મહોદયે એક નવેમ્બરે ફર્રુખાબાદમાં પ્રસ્તાવિત રેલી માટે ધમકી આપી છે કે અત્યાસુધી કલમથી કામ કરતા હતા અને હવે ખુનથી લખશે. સાથે જ મુંબઇના ડોનની જેમ તેમણે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ ફર્રુખાબાદ આવશે તો ખરા પરંતુ પાછા નહીં જાય, ફિકર નોટ મંત્રી મહોદય આવી રહ્યાં છીએ અમે..
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
