Seema Sachin: ફિલ્મો બાદ હવે નોકરીની પણ ઓફર, સેલેરી હશે 50 હજાર મહિને
સીમા હૈદર અને સચિન મીણા એક વાર ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેમને ગુજરાતના એક ઉદ્યોગપતિએ નોકરીની ઓફર કરી છે. બંનેને 50-50 હજાર રૂપિયાની મહીનાની સેલેરી આપવાનું કહ્યુ છે.

સીમા અને સચિનને 50-50 હજારની નોકરીની ઓફર
સચિને પોલીસની સામે આ લેટરને ખોલ્યો હતો. ત્રણ પેજના આ લેટરમાં સીમા અને સચિનને 50-50 હજાર રૂપિયાની નોકરીની ઓફર મળી છે. સાથે જ લખ્યુ હતુ કે, ક્યારે પણ આવીને તમે અમારી કંપની જોઇન કરી શકો છો. નોકરી સિવાય તમારી દરેક પ્રકારની સંભવ મદદ કરવામાં આવશે.
સચિન સીમાને ફિલ્માં કામ કરવાનનો પ્રસ્તાવ
સચિન અને સીમાના પરિવારને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેને લઇને તેણે કામની માગ કરી હતી. ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેનાના અધ્યક્ષ અમિત જાનીએ કન્હેયા લાલા દર્જીની હત્યા પર બની રહેલી ફિલ્મમાં કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. અમિતે શરુઆતમાં સીમાનો ફારત આવાનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે તેના પરિવારની હાલાત જોઇને ફિલ્મમાં કામ કરવાના બદલામાં લાખો રૂપિયા આપવાનો પ્રસ્તાવ આપ્યો છે.
સચિન અને સીમા પરિવારના લોકો કામ પર નહી જવાથી અને ઘરની પાસે દિવસ ભર લોકોનો જમાવડો લાગેલો રહેવાથી હેરાન પરેશાન છે. હાલમાં કિસાન નેતાએ મુલાકાત કરવા પર સચિનના પિતાએ નેત્રપાલે કહ્યુ કે, તે મકાશે નહી તો પરિવારનું ભરણ પોષણ કેમ થશે? હવે સચિન અને સીમાના પરિજન આ સંબંધમાં મદદ માગવા માટે ગૌતમબુદ્ધનગર ના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને મળવાની યોજના બનાવી રહ્યા છે.
અમિત જાનીએ કહ્યુ કે, પાકિસ્તાનમાં અંજુની મદદ માટે હાથ લંબાવામાં આવી રહ્યા છે. સચિન સીમાના પરિવારને આર્થિક સકટ વેઠવો પડી રહ્યો છે. તેના લીધે તેમણે પોતાની આવનાર ફિલ્મ એ ટેલર મર્ડર મિસ્ટ્રી માં અભિનયનો પ્રસ્તાવ સચિન અને સીમાને આપ્યો છે. ફિલ્મ નવેમ્બરમાં રિલીજ થશે. અમિત જાનીએ હાલમાં જ મુંબઇમાં જાની ફાયરફઓક્સ ફિલ્મ પ્રોડક્શન હાઉસ બનાવ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
