ક્રિસમસ પહેલાં પગાર ચૂકવવામાં આવશે: કિંગ ફિશર

હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને મોકલેલા પત્રમાં એરલાઇન્સના સીઇઓ સંજય અગ્રવાલે કહ્યું છે કે 'અમને ઘણા પત્રો મળ્યા છે જેમાં આંશિક હડતાળ દરમિયાન પગારની સ્થિતી અંગે પૂછવામાં આવ્યું છે'.
તેમને કહ્યું હતું કે 'મને જણાવતાં ખુશી થાય છે કે કંપનીના બધા કર્મચારીઓને ઑક્ટોબરનો પગાર આ વર્ષે ક્રિસમસ પહેલાં આપવામાં આવશે'. તેમને દાવો કર્યો છે કે 26 ઑક્ટોબર પહેલાં મોટાભાગના કર્મચારીઓ કામકાજ શરૂ કરવાના સમાચાર આપ્યાં છે. પગાર ચૂકવવા માટે પૈસા ક્યાંથી આવશે તે અંગે પૂછવામાં આવતાં તેમને સ્ત્રોતની જાણકારી આપવાની મનાઇ કરી દિધી હતી.
કિંગફિશરના કર્મચારી 29 સપ્ટેમ્બરથી હડતાળ પર છે અને તે આ વર્ષે માર્ચ પહેલાં બાકી પગારની ચૂકવણી કરવાની માંગણી કરી રહ્યાં છે. હડતાળના કારણે કંપનીને એક ઑક્ટોબરથી તાળાબંધી કરવાની જાહેરાત કરવી પડી હતી. તેના કારણે વિમાન નિયામક ડીજીસીએ કંપનીનું લાયસન્સ સસ્પેંડ કરી દિધું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
