વહુને એકલી જોઈને રૂમમાં ઘુસ્યો સસુર
દેવબંધ વિસ્તારના લખનૌતી ગામમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ તેના સસુર પર તેની સાથે જબરજસ્તી કરવાનો આરોપ લગાવ્યો છે.
વેલેન્ટાઈન ડે નો ખુમાર યુવાનો જ નહીં પરંતુ ઉંમરલાયક લોકો પર પણ દેખાઈ રહ્યો છે. આ આખી ઘટનાએ સસુર અને વહુના સંબંધ પર કલંક લગાવી દીધું છે. દેવબંધ વિસ્તારના લખનૌતી ગામમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ તેના સસુર પર તેની સાથે જબરજસ્તી કરવાનો આરોપ લગાવ્યો છે.
પીડિતાએ તેના પતિ સાથે જઈને પોલીસમાં તેના સસુર વિરુદ્ધ ન્યાયની માંગણી કરી છે. પોલીસ ઘ્વારા આખા મામલાની જાંચ શરૂ કરી દેવામાં આવી છે.

ઘણા સમયથી રાખી હતી ગંદી નજર
દેવબંધ વિસ્તારના લખનૌતી ગામમાં એક મહિલાએ તેના સસુર પર આરોપ લગાવતા જણાવ્યું કે તેનો સસુર છેલ્લા ઘણા સમયથી તેના પર ગંદી નજર રાખી રહ્યો હતો. તેને ઘરમાં એકલી જોઈને તેની સાથે ગંદી હરકત કરતો હતો.

સસુરની ગંદી હરકતો
મહિલાએ પોલીસને આગળ ફરિયાદમાં જણાવ્યું કે સસુરની ગંદી હરકતોનો તેને ઘણી વખત વિરોધ પણ કર્યો પરંતુ સસુર કોઈ પણ રીતે સુધરી શક્યો જ નહીં.

પગ દબાવવાના બહાને કરી છેડછાડ
બધી હદ ત્યારે પાર થયી જયારે સવારે મહિલા ઘર પર એકલી હતી ત્યારે સસુર તેને પોતાના રૂમમાં પગ દબાવવાના બહાને તેની સાથે ગંદી હરકતો કરવા લાગ્યો. એટલું જ નહીં પરંતુ જયારે મહિલાએ તેનો વિરોધ કર્યો ત્યારે સસુરે તેને માથા પર ડંડો મારીને ઘાયલ કરી દીધી

વહુને ડંડો મારીને ઘાયલ કરી
સૂચના મળતા જ તેનો પતિ ઘરે આવ્યો અને લોહીથી ખરડાયેલી પત્નીને લઈને પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ ચોકી ગયો. પોલીસ આખા મામલાની જાંચ કરવામાં જોડાઈ ચુકી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
