Republic Day 2023 : ગણતંત્ર દિવસે મુખ્ય મહેમાન હશે આ દેશના રાષ્ટ્રપતિ
Republic Day 2023 : ભારતના ગણતંત્ર દિવસ એટલે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન તરીકે ઇજિપ્તના રાષ્ટ્રપતિ ફત્તાહ અલ સિસીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
Republic Day 2023 : ભારતના ગણતંત્ર દિવસ એટલે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન તરીકે ઇજિપ્તના રાષ્ટ્રપતિ ફત્તાહ અલ સિસીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણ આફ્રિકા અને આરબ દેશોમાં ભારતીની સમાન પહોંચના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014થી ઇજિપ્તના રાષ્ટ્રપતિ પદ પર ફત્તાહ અલ સિસી બિરાજમાન છે.

વધુ મજબૂત થઈ રહ્યા છે ભારત-ઈજિપ્તના સંબંધો
આ વર્ષે બંને દેશોએ રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આવા સમયે ભારત ઇજિપ્ત સાથે તેના રાજકીય અને સૈન્યસંબંધોને સતત વધારી રહ્યું છે.
આ બાબતોને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીએ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સિસીને 2023નાપ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ બનવા માટે આમંત્રણ પત્ર મોકલ્યું છે.

ભારત માટે ઇજિપ્તનું મહત્વ
ઇજિપ્ત એ આરબ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. આ સાથે ઇજિપ્ત આફ્રિકાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ છે. આવીસ્થિતિમાં ભારત ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ સિસી માટે રેડ કાર્પેટ બિછાવીને એ સૂચવવા માંગે છે કે, આગામી વર્ષોમાં દિલ્હી-કૈરો સંબંધો પરવિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
|
ઇજિપ્તની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ અલ સિસીને મળ્યા એસ જયશંકર
થોડા સમય પહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઇજિપ્તની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ અલ સિસીને મળ્યા હતા. આ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે તેમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ સંદેશ પણ આપ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
