Delhi Monsoon: દિલ્હી-એનસીઆરમાં મૌનસૂનની દસ્તક, વરસાદથી મળી લોકોને રાહત
Delhi Monsoon: દિલ્હી-એન્સીઆરમાં શુક્રવારે મોડી રાત્રે ભારે વરસદ પડી હતી. આ મોનસૂનની પહેલી વરસાદછે. લોકોને ભીષણ ગરમીથી રાહત મળી હતી. મૌનસૂનની દસ્તકથી મૌસમ ખુસનુમાં બની ગયુ હતુ.

દિલ્હી-એનસીઆરમાં શનિવારે મોડી રાત્રે આખરે દસ્તક આપી દિધી હતી. મૌનસૂનના દસ્તકથી ઝરમર વરસાદ થઇ હતી. વરસાદથી લોકોને ભારે રાહત થઇ હતી. લોકોને ભારે ગરમીથી અને બફારામાથી રાહત મળી હતી. વરસાદથી વાતાવરણ ખુશનુમાં બની ગયુ હતુ.
દિલ્હીમાં ધણા દિવસો બાદ વરસાદ થઇ હતી. આ મૌનસૂનની પહેલી વરસાદ હતી. વરસાદ નહી પડતા લોકોને ભરે ગરમીનો સામનો કરવો પડતો હતો. આજે રાત્રે થયેલી ભારે વરસાદથી લોકોને જાણે સંજીવની મળી હતી હતી.
મૌસમ વિભાગે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. ભારતીય મૌસમ વિભાગે જણાવ્યુ હતુ કે, આગામી 5 દિવસ દરમિયાન પૂર્વી મધઅય અે ઉત્તર પશ્ચિમ ભારતના અણુક ભાગમાં ભારે વર્ષાદ થવાની સંભાવના છે. મૌસમ વિભાગનાી ભવિષ્યવાણી બાદ શનિવારે મોડી રાત્રે દિલ્હી એનસીઆરમાં ઝરમર વરસાદ પડી હતી.
મૌસમ વિભાગે કહ્યુ હતુ કે, દક્ષિણ-પશ્ચિમ મૌનસૂન આજે 24 જુનના રોજ મધ્ય અરબ સાગર મહારાષ્ટ્ર,પૂર્વ મધ્ય પ્રદેશ, યૂપી હરિયાણા, જમ્મુ, કાશ્મીર, લદ્દાખના અમુક ભાગમાં અે કર્ણાટક તેલગાણા અે છતીસગઢમા બાકીના ભાગ દિલ્હી ઉતરાખંડ અને હિમાચલ પ્રદેશના અમુક ભાગમાં આગળ વધશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
